
વિદ્યુત જામવાલ અને સ્ટાઈલિસ્ટ નંદિતા મહતાની કેટલાય સમયથી ડેટ કરી રહ્યા હતા. હવે તેમણે અંગત પરિવારજનોની હાજરીમાં સગપણ કરી લીધાના સમાચાર છે. વિદ્યુત-નંદિતાએ...

વિદ્યુત જામવાલ અને સ્ટાઈલિસ્ટ નંદિતા મહતાની કેટલાય સમયથી ડેટ કરી રહ્યા હતા. હવે તેમણે અંગત પરિવારજનોની હાજરીમાં સગપણ કરી લીધાના સમાચાર છે. વિદ્યુત-નંદિતાએ...

દિગ્ગજ અભિનેત્રી ૭૭ વર્ષીય સાયરાબાનોને શ્વાસની તકલીફ થતાં મુંબઇના ખારની હિંદુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે.
કરનાલ પોલીસે રાકેશ ટીકૈતની અટકાયત કરી, સચિવાલયને ઘેરવાની ફિરાકમાં હતાઃ હરિયાણાના કરનાલમાં ખેડૂતોએ જિલ્લા વહિવટીતંત્ર સાથેની વાતચીત નિષ્ફળ ગયા બાદ હવે જિલ્લા સચિવાલયને ઘેરવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ અનાજ મંડીથી સચિવાલ તરફ કૂચ કરી છે. સચિવાલયને...
એનઆરઆઈ સાથે રૂ. ૪૦.૩૩ કરોડની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી નિતેશ પટેલના પિતા તેમજ બનેવીના નામો પણ પોલીસ તપાસમાં ખૂલતાં જ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રણેને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ પણ તપાસ શરૂ કરી છે પરંતુ હજી સુધી...
વિશ્વ વંદનિય વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ ચાણસદ ગામ ખાતે આકાર લઈ રહેલા પ્રાસાદીક તળાવ યાને ‘લેક બ્યુટિફિકેશન પ્રોજેક્ટ’ની વડોદરા કલેક્ટરે આર. બી. બારડે બ્રહ્મવિહારી સ્વામી ઉપસ્થિતિમાં મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
લુણાવાડા તાલુકાના ટીંટોઈ ગામની સીમમાંથી હત્યા કરાયેલ લાશ મળવાના મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. જીવ ગુમાવનાર મૃતક યુવકને પ્રેમ સંબંધ હોવાથી પિતાએ દીકરીના પ્રેમીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
યુપીના ધર્માન્તરણ પ્રકરણમાં ફંડિંગ કરનાર વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીનના નિકટના મનાતા મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝર મહંમદ હુસૈનની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે.

એક કહેવત છે ‘જળ એ જ જીવન’ જેને એક અભ્યાસે ચરિતાર્થ કરી છે. સમગ્ર જીવન દરમિયાન પૂરતું પાણી પીવાથી હાર્ટ ફેઈલ્યોર થવાનું જોખમ ઘટાડી શકાય છે તેમ કહેતા સંશોધકોએ...

કેટી મેક્કાબે માત્ર બે સપ્તાહની હતી ત્યારે તેની બોટિંગ કેરિઅર શરૂ થઈ હતી. તેના માતાપિતા ચાર વર્ષના સેઈલિંગ હનીમૂન પર નીકળ્યા હતા ત્યારે કેટીના જન્મ માટે...

સ્ત્રીઓનાં જાતીય સુખ માટે લિંગની સાઈઝનું કોઈ મહત્ત્વ ખરું કે નહિ તેની ચર્ચા સદીઓથી ચાલતી રહી છે. સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક પ્રયોગમાં આ પ્રશ્નને તરાશવામાં આવ્યો...