ગુજરાતમાં ભાજપની સરકારે પોણા બે વર્ષથી ઢાંકીને રાખેલુ કોવિડ-૧૯થી મૃત્યુના આંકડાનું પાપ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આસ્તે આસ્તે ઉઘાડુ પડી રહ્યુ છે. સરકાર કોરોનાથી અત્યાર સુધીમાં સત્તાવારપણે માત્ર ૧૦,૧૧૬ નાગરિકોના જ મૃત્યુ થયાનું જાહેર કરી રહી છે.
ગુજરાતમાં ભાજપની સરકારે પોણા બે વર્ષથી ઢાંકીને રાખેલુ કોવિડ-૧૯થી મૃત્યુના આંકડાનું પાપ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આસ્તે આસ્તે ઉઘાડુ પડી રહ્યુ છે. સરકાર કોરોનાથી અત્યાર સુધીમાં સત્તાવારપણે માત્ર ૧૦,૧૧૬ નાગરિકોના જ મૃત્યુ થયાનું જાહેર કરી રહી છે.

કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપે જે તબાહી મચાવી હતી, તેવો જ આજથી ૧હજાર વર્ષ પહેલાં ૬ થી ૬.૫ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ વડનગરમાં પણ આવ્યો હતો. અહીં...

હજારો ભારતીયો માટે યુકેમાં રહેવા અને કામ કરવાનું સહેલું અને સરળ બનાવવા યુકે સરકાર ઈમિગ્રેશન નિયમો હળવાં બનાવવા વિચારી રહેલ છે. એશિયામાં ચીનના પ્રભુત્વને...

ભારતીય અમેરિકન યુ એસ પ્રમુખ કમલા હેરિસની માતા ડો. શ્યામલા ગોપાલનના નામે સ્થપાયેલી શ્યામલા એજ્યુકેશન સોસાયટીનું ૩૦ ડિસેમ્બરે ઉદઘાટન કરાયું હતું. એન સુરેશ...

રાજકોટમાં આજે સુશાસન દિવસના સમાપન માટે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં આવ્યા હતા ત્યારે એરપોર્ટથી...

ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ લાવવામાં મદદરૂપ થવા માટે યોજાયેલી નેશનલ આર્ટ્સ કોમ્પિટિશન ‘Bringing Light Into Life’માં ૯ વર્ષીય નીયા વિજેતા બની હતી. આ નવતર...

દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી નેતા, નોબેલ પુરસ્કાર વિજેતા અને આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂનું ગયા રવિવારે ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમનું ફ્યુનરલ ૧ જાન્યુઆરીને...

મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રૂપે બ્રિટનમાં વ્યવસાય વિસ્તાર્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા-કંપની રિલાયન્સ ન્યૂ...

નવનાત વણિક એસોસિએશને સમાજના ગ્રેજ્યુએટ થયેલ દિકરા-દિકરીઓના સન્માનનો એક શાનદાર સમારોહ રવિવાર તા.૧૨ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ હેઝમાં નવનાત ભવનમાં યોજ્યો હતો જેના...

નામ છે પીયૂષ જૈન. ઉત્તર પ્રદેશના કન્નૌજનો છિપટ્ટી વિસ્તાર આજકાલ આ પીયૂષ જૈનના કારણે ચર્ચામાં છે. તેના ઘરેથી આવકવેરા વિભાગને અત્યાર સુધી રૂ. ૨૮૪ કરોડ રોકડ,...