ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસ) બેંગ્લૂરુએ ફરી એક વાર દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી અને સાઉથ એશિયામાં ઉભરતી યુનિવર્સિટીનો ખિતાબ જીતી લીધો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસ) બેંગ્લૂરુએ ફરી એક વાર દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી અને સાઉથ એશિયામાં ઉભરતી યુનિવર્સિટીનો ખિતાબ જીતી લીધો છે.
મધ્ય પ્રદેશમાં હિન્દુ ધર્મ અંગીકાર કરવાની 15 દિવસમાં બીજી ઘટના સામે આવી છે. રતલામના આમ્બામાં 18 લોકોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત બગડી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી તોડા દિવસ પહેલાં જ કોરોનાનો શિકાર બન્યા હતા. અહેવાલો અુસાર સોનિયા ગાંધીને રવિવારે સવારે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....
વડાપ્રધાન ૧૭મીથી બે દિવસ માટે ફરી ગુજરાત આવશેવડાપ્રધાને નરેન્દ્ર મોદી ૧૭,૧૮મી જૂને બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧૭મી જૂનેથી સાંજે દિલ્હીથી અમદાવાદ આવશે અને ગાંધીનગર સ્થિત રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે, તેઓ રાત્રે મુખ્યમંત્રી...
ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ ફરી વાતચીત શરૂ થયા બાદ મોદી સરકારે સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાનની ચિંતાઓને સંપૂર્ણ રીતે દૂર કરવા પ્રયાસ કર્યો છે. ભારતે પાકિસ્તાન સુધી વહેતી નદીઓ પર બનાવાઇ રહેલી વીજ પરિયોજનાઓ અંગે પાકિસ્તાનને આશ્વાસન આપ્યું...

અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા ગુજરાતીની માલિકીના જ્વેલરી શો-રૂમમાં સાતથી આઠ લૂંટારુઓએ ત્રાટકી લાખો ડોલરની લૂંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સશસ્ત્ર...
જામનગરમાં કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલના પ્રત્યર્પણ માટે લંડનની કોર્ટમાં સુનાવણી શરૂ થઇ છે. ભારત સરકાર દ્વારા જયેશ પટેલના પ્રત્યર્પણ માટે હત્યા, હત્યાની કોશિશ, ખંડણી સહિતના મુદ્દાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે લંડનની કોર્ટમાં હવે આ મુદ્દે જંગ...

કેરાઃ આફ્રિકા વગર કચ્છ અને કચ્છ વગર આફ્રિકા અધૂરું છે. ફરી એક વાર પૂર્વ આફ્રિકાના દેશોમાં વસતાં કચ્છી સમુદાયે માદરે વતનના માવિત્રની ભૂમિકામાં વહાલ વરસાવતાં...

સદીઓ પૂર્વેના આલ્પર્ટનનો ઇતિહાસઃનોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટ બરોના દક્ષિણ વિસ્તારમાં એશિયન વેપાર-ધંધાથી ધમધમતા આલ્પર્ટનના ઇલીંગ રોડથી ભાગ્યે જ કોઈ અજાણ હશે....

ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે શતાયુ માતા હિરાબાને મળવા ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા....