Search Results

Search Gujarat Samachar

પંજાબમાં વાઘા બોર્ડરની માફક બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના છેલ્લા પોઇન્ટ નડાબેટ જ્યાંથી પાકિસ્તાન માંડ 25 કિલોમીટર દુર છે ત્યાં બીએસએફ દ્વારા રોજ સૂર્યાસ્ત...

 દર ચાર મહિને કોરોનાનો નવો વેરિઅન્ટ બહાર આવે છે. આ જોતાં, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે, ચેતવણી આપી છે કે કોરોના મહામારી હજી ખતમ નથી થઈ....

યુકેની શાળાઓના ક્લાસરૂમ્સમાં ‘incel -involuntary celibates’ ચળવળના કારણે જાતિય કનડગતની સંસ્કૃતિ વધી રહી હોવાને પ્રમાણિત કરતા સર્વે અનુસાર70 ટકા શિક્ષિકા સ્ત્રીદ્વેષ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બનતી હોવાનું બહાર આવ્યું છે. ટીચર્સ યુનિયન NASUWTના...

યુકેનો સરેરાશ પરિવાર ઓનલાઈન રિવ્યુઝ પાછળ દર વર્ષે આશરે 900 પાઉન્ડનો ખર્ચ કરે છે તેમજ 60 પાઉન્ડ બિનજરૂરી સબસ્ક્રિપ્શનમાં ગુમાવે છે. હવે સરકાર બનાવટી ઓનલાઈન રિવ્યુઝ અને ફસામણી કરતા સબસ્ક્રિપ્શન્સને ગેરકાયદે ઠરાવતા કાયદાનો કોરડો વીંઝી રહી છે જેનાથી...

બ્રિટનનું અર્થતંત્ર આ ઉનાળામાં મંદીમા સપડાય તેવું જોખમ હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. એનર્જી પાછળનો ખર્ચ મુખ્ય સમસ્યા રહેવા સાથે ફુગાવાના કારણે બ્રિટિશ કન્ઝ્યુમર્સની ખરીદશક્તિ મર્યાદિત બની જશે. 1950ના દાયકાના મધ્ય પછી પરિવારોની આવક પર સૌથી...

બ્રિટનની સરકારે જેલોમાં સજા કાપી રહેલા ખતરનાક ભૂતકાળ ધરાવતા આતંકવાદી કેદીઓને અન્ય કેદીઓથી અલગ સેપરેશન સેન્ટરમાં રાખવાની જાહેરાત કરી છે. ભયાનક માનસિકતા ધરાવતા કેદીઓ અન્ય કેદીઓમાં કટ્ટરપંથી વિચારધારાનો પ્રસાર-પ્રચાર ન કરે તથા જેલમાં આતંકી પ્રવૃત્તિઓ...

રશિયાએ યુક્રેનને હથિયારોની નિકાસ કરવા બદલ યુકેની ઝાટકણી કાઢતાં ચેતવણી આપી છે કે આ બાબતે યુકેની ભૂમિ પર હુમલો થઈ શકે છે. રશિયાએ ધમકી આપતા કહ્યું છે કે બહારના કોઈ પણ રાષ્ટ્ર દ્વારા આવા પ્રયાસોથી યુક્રેનના પ્રાંતોમાં વધારે રક્તપાત થશે. અગાઉ, રશિયાના...

ચાન્સેલર રિશિ સુનાકને તેમના પરિવારની ટેક્સ બાબતોમાં તપાસમાં નિર્દોષ ઠરાવાયા છે. બોરિસ જ્હોન્સનના મિનિસ્ટરિયલ એડવાઈઝર લોર્ડ ગેઈટે ઠરાવ્યું હતું કે ચાન્સેલર...

સ્પેનના ઇમિગ્રેશન અધિકારીઓએ બ્રિટિશરો સહિત બિન-ઈયુ પ્રવાસીઓ માટે જિબ્રાલ્ટર સરહદે નિયંત્રણોને કડક કરી દીધાં છે. સ્પેનમાં પ્રવેશની પરવાનગી મળે તે પહેલાં પ્રવાસીઓએ પોતાના પ્રવાસ તથા રહેઠાણની આગોતરી વ્યવસ્થાના તથા પોતાની આર્થિક સ્થિતિ અંગના પુરાવા...

યુકેના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સનની ઐતિહાસિક ભારતયાત્રાના પગલે જ યુરોપિયન કમિશન (EC)ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન 24-25 એપ્રિલે નવી દિલ્હીની મુલાકાત...