Search Results

Search Gujarat Samachar

• દિલ્હીમાં છોટુ વસાવાએ કેજરીવાલ સાથે મુલાકાત કરીઃ ભારતીય ટ્રાયબલ પાર્ટી આપ સાથે રાજકીય નાતો જોડે તેવા એંધાણ મળી રહ્યા છે. બીટીપીના વડા છોટુ વસાવા દિલ્હી પહોંચ્યા છે. તેઓએ આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ જોતા આગામી વિધાનસભાની...

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટને એક સાથે બે મુસીબતનો સામનો કરવો પડ્યો હોય તેવી વિચિત્ર ઘટના બની હતી. ટેકનિકલ ખામીથી વિમાન રન-વે પરથી રિટર્ન આવ્યા બાદ રિપેર થઈને ટેકઓફ થાય તે પહેલાં જ રન-વે બંધ થઈ ગયો...

 ભાવનગરની 15 વર્ષી તરૂણીને લાલચ આપી કારમાં બેસાડી તેના પર ગેંગરેપ ગુજારવાના કેસમાં ત્રણ હવસખોરોને ઝડપી 24 કલાકમાં જ ચાર્જશીટ ફ્રેમ દાખલ કરી હતી. ભાવનગરની સ્પે. પોક્સો કોર્ટે 52માં દિવસે તમામ ત્રણેય હવસખોરને તકસીરવાન ઠેરવી ત્રણેયને જીવનના અંતિમ...

હેરો હવેલીમાં શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવ, પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના આશીર્વાદ સાથે વૈષ્ણવ સંઘ યુ.કે. સૌ વૈષ્ણવોને હેરોની શ્રીનાથધામ હવેલીમાં તા. ૨૬ એપ્રિલના રોજ બપોરે ૧૨.૦૦થી શ્રી મહાપ્રભુજીના પ્રાગટય...

ભારતના પડોશી દેશોમાં રાજનીતિક અસ્થિરતા અને અરાજકતા જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. શ્રીલંકામાં આર્થિક સંકટ, માલદીવમાં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન, મ્યાંમારમાં કટોકટી...

ગુજરાત સરકારે કપરાડા અને ધરમપુરના ૨૮ થી વધુ ગામોમાં પીવાના પાણી ની સમસ્યા દૂર થાય એ માટે ૫૮૬ કરોડની અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના અમલ માં મૂકી છે પરંતુ...

નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે દિવસની જ્યુડિશિયલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણાએ મધ્યસ્થીકરણનું મહત્વ સમજાવતા...

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિની આઠમના દિવસની આગલી રાતથી જ માનવ મહેરામણે ડુંગર તરફ પ્રયાણ કર્યું હતું. જય માતાજીનાં ઘોષથી ડુંગર ગુંજી ઊઠ્યો હતો. યાત્રાળુઓના...

ભારતના સાત રાજ્યોના 18 કૃષિ અધિકારીઓ 15 દિવસના ઈઝરાયેલના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન તેઓ કૃષિ સેક્ટરમાં નવી ટેકનોલોજી અને નવીન વલણો શીખશે જેનાથી ભારતીય ખેડૂતોને લાભ થશે.

રામનવમી પ્રસંગે દેશનાં 6 રાજ્યોમાં હિંસા ભડકી હતી. બંગાળ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવતા મામલો બિચક્યો...