વડોદરામાં સ્થિત સોખડા સ્વામીનારાયણ મંદિરમાં બે જૂથ વચ્ચેના વિવાદ મુદ્દે ચાલતી સુનાવણીમાં સોમવારે હાઈકોર્ટમાં અનેક નાટયાત્મક વળાંકો જોવા મળેલા. સુનાવણી બાદ, હાઈકોર્ટે આ કેસમાં મધ્યસ્થી તરીકે બોમ્બે હાઈકોર્ટમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એમ. એસ. શાહને...
વડોદરામાં સ્થિત સોખડા સ્વામીનારાયણ મંદિરમાં બે જૂથ વચ્ચેના વિવાદ મુદ્દે ચાલતી સુનાવણીમાં સોમવારે હાઈકોર્ટમાં અનેક નાટયાત્મક વળાંકો જોવા મળેલા. સુનાવણી બાદ, હાઈકોર્ટે આ કેસમાં મધ્યસ્થી તરીકે બોમ્બે હાઈકોર્ટમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એમ. એસ. શાહને...
ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ પાસે નર્મદા નદીના કિનારે આવેલા સંત મહામંડલેશ્વર ૧૦૦૮ ભારતી બાપુના આશ્રમના મહામંડલેશ્વર સ્વામી હરીહરાનંદ ભારતીજી મહારાજ ૩૦ એપ્રિલના રોજ વડોદરા સેવકના ઘરે જમીને તેની કારમાં જ કપુરાઈ ચોકડી પાસે ઊતરી જઈ પરત આશ્રમ ન પહોંચતા...
કપડવંજના મોટીઝેર ગામે ઓક્ટોબર ૨૦૧૮માં સામૂહિક બળાત્કાર અને હત્યાનો ગંભીર ગુનો બન્યો હતો. ગુનાની તપાસ કરતા પોલીસે જે તે સમયે ૩ આરોપીને ઝડપી જેલ ભેગા કર્યાં હતા. જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે....
રાજકોટ-ચોટીલા હાઈ-વે પર બામણબોર નજીક મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં એમોનીયા ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ જતાં વાલ્વ તૂટી જવાના કારણે એમોનીયા ગેસ લીકેજ થતાં હાઈ-વે પર અફરાતફરી મચી ગઈ હતી જો કે ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક...
ખેડા જિલ્લામાં ક્રેડિટ સોસાયટી, દૂધ મંડળી, મજૂર મંડળી, સેવા સહકારી મંડળી, તમાકુ મંડળી સહિત 1,202 સહકારી મંડળી પૈકી સૌથી વધુ 638 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે. ક્રેડિટ સોસાયટીઓ 105, તેલીબિયા મંડળી 17, ધિરાણ-ગ્રાહક મંડળી 93 અને તમાકુ ઉત્પાદક મંડળી...
ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ હવે પછી વિધાનસભાની ચૂંટણી નહીં લડવા માટે ગુરુવારે જાહેરાત કરી હતી.

ભારતના બીજા ક્રમના અને વિશ્વમાં આઠમા ક્રમના સૌથી ધનવાન ઉદ્યોગપતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને યુએસની બાયઆઉટ ફર્મ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ...
રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના જ પૂર્વ મહામંત્રીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે કુંવરજીભાઈ વીંછિયામાં શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખે છે'. વીંછિયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત...
બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી પર રાજકોટની અદાલતમાં ચેક રિટર્નના બે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજાની સામે થયેલી અપીલ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરી સજાના હુકમ પર સ્ટે...
બગસરામા નવીન સ્વામીનારાયણ મંદિર અને મહિલા સ્વામીનારાયણ મંદિર એક જ પરીસરમા આવેલુ છે. સ્વામીનારાયણ મંદિરમા હાલમા આચાર્ય રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમા સપ્તાહનુ આયોજન થયુ છે. અહીના સંતોએ બળજબરીથી મહિલા સ્વામીનારાયણ મંદિરમા પ્રવેશવા પ્રયાસ કરતા ભારે...