Search Results

Search Gujarat Samachar

લેસ્ટરઃ બીજા વર્ષમાં પ્રવેશેલા લેસ્ટર બિઝનેસ ડાયવર્સિટી એવોર્ડ્સના વિજેતાઓમાં બીબીસી ટીવી ફૂટબોલ પ્રેઝન્ટર મનીષ ભસીનનો સમાવેશ થાય છે. આ એવોર્ડ્સ સ્થાનિક...

અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે યોજાયેલી પાટીદારોની અનામત રેલી અને પછી ગુજરાત બંધના એલાનને લીધે સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગને અંદાજે ચાર હજાર કરોડનું નુક્સાન થયું હોવાના અહેવાલ છે.

લંડનઃ હજારો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ, વિદેશી ક્રિમિનલ્સ, ઓવરસ્ટેયર્સ અને રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ અરજદારોને બ્રિટનથી તેમના દેશ પરત મોકલવા પાછળ કરદાતાઓના શિરે £૫૦૦ મિલિયનનો ભારે બોજ આવ્યો છે. આમાંથી £૨૦૦ મિલિયન તો એરલાઈન ટિકિટ્સ પાછળ ખર્ચાશે....

લંડનઃ દર ત્રણ મહિને જાહેર કરાતા ઈમિગ્રેશન આંકડા ડેવિડ કેમરનને તેમના બાકી કાર્યમાં સૌથી મોખરે મુદ્દાની યાદ અપાવે છે. બ્રિટિશ પ્રજા ઊંચા ઈમિગ્રેશન પ્રત્યે...

લંડનઃ ઘણા વૃદ્ધ લોકો મગજની શક્તિ વધારવા માછલીના તેલનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. જોકે, એક અભ્યાસ અનુસાર તેઓ સમય અને નાણાનો પણ બગાડ કરી રહ્યા છે કારણ કે માછલીના તેલથી મગજશક્તિ ક્ષીણ થવામાં મંદતા આવતી નથી. વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષ સુધી ૪,૦૦૦ લોકો...

મખમલ જેવા સુંવાળા અને મધ જેવો મીઠા અવાજનો સમન્વય ધરાવતા લિજેન્ડ્રી ગાયક પંકજ ઉધાસના લાઇવ ઇન કોન્સર્ટનું શાનદાર આયોજન આગામી તા. ૧૮,૧૯ અને ૨૦ ૨૧ સપ્ટેમ્બરના...

પીઢ અભિનેતા અનુપમ ખેરે વૈશ્વિક કક્ષાએ ફિલ્મ તથા કળા ક્ષેત્રે આપેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકામાં અનોખું સન્માન મળ્યું છે.

ગુજરાતના પાટીદારો પર બનેલ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મીટ ધ પટેલ્સ’ ૧૧ સપ્ટેમ્બરે અમેરિકાના ઘણા શહેરોમાં પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મ બે ભાઈ-બહેન રવિ પટેલ અને ગીતા પટેલે પોતાના જ પરિવાર પર બનાવી છે. આ પ્રથમ એવી ઘટના છે કે ભારતીય મૂળની ડોક્યુમેન્ટરી...

પાટીદાર અનામત આંદોલનમાંથી ફંટાયેલી મહત્ત્વની વાત તો પોલીસે આચરેલા જુલમની છે. દરેક આંદોલન વખતે આવી ફરિયાદોનો ખડકલો થાય છે. ૧૯૫૬ની આઠમી ઓગસ્ટે અમદાવાદના...

જ્યારે જ્યારે ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ગીત ‘દેખ તમાશા લકડી કા’ સાંભળું છું ત્યારે વિચાર આવે છે કે આ ગીતમાં લાકડાની જે પ્રશંસા કરવામાં આવી છે તે હવે હકીકતે સાચી જણાતી નથી. આજે લાકડાનું સ્થાન પ્લાસ્ટીકે લીધું છે. હોસ્પિટલમાં બાળકના જન્મથી...