Search Results

Search Gujarat Samachar

લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડે લંડનમાં લઘુમતી સમુદાયનો વિશ્વાસ હાંસલ કરવાના પ્રયાસરુપે બીજી ભાષાનું જ્ઞાન ધરાવતા વધુ ઓફિસરોની પોલીસમાં મોટા પાયે ભરતી કરવાનું...

* સત કૈવલ સર્કલ, લંડન દ્વારા તા. ૨-૮-૧૫ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન સેન્ટર, ફંકશન હોલ, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભજન, પ્રવચન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સવિતાબેન...

માંધાતા ગુજરાતી શાળાએ ગત તા. ૧૨ જુલાઇના રોજ આલ્પર્ટન હાઇસ્કૂલમાં ૪૦મા જન્મ દિનની શાનદાર ઉજવણી કરી હતી. આ પ્રસંગે વૈદિક પરંપરા મુજબ કુસુમબેન, લત્તાબહેન...

મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જળબંબાકાર કરી નાખ્યો છે. ભારે વરસાદે ખાનાખરાબી તો સર્જી છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મંગળવારે...

૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોંબ વિસ્ફોટ કેસના મુખ્ય આરોપી પૈકીનો એક અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ ગણાતા છોટા શકીલે યાકુબ મેમણને અપાયેલી ફાંસી પર...

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવેલા અતિભારે વરસાદને કારણે ૩૧ જુલાઇ સુધીમાં સત્તાવાર રીતે ૨૩ લોકોનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત પૂરને કારણે ૮૯૪૦ પશુના મોત થયા છે,...

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ગત જૂનમાં જ અમદાવાદ આવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ સાથેના અનુભવો આધારિત પુસ્તકના વિમોચન માટે આવેલાં ડો. કલામને અમદાવાદથી ૧૬૦ કિ.મી. દૂર સારંગપુર ખાતે લઇ જવા રાજ્ય સરકાર બે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.