
કચ્છના મેવા તરીકે ઓળખાતી ખારેક જગવિખ્યાત છે. તેનો સ્વાદ દેશ-વિદેશ સુધી પહોંચે છે. ત્યારે કચ્છમાં ઝરપરા, મુંદ્રા, મઉં, ગઢશિશા, માંડવી, નાની ખાખર, ધ્રબ,...

કચ્છના મેવા તરીકે ઓળખાતી ખારેક જગવિખ્યાત છે. તેનો સ્વાદ દેશ-વિદેશ સુધી પહોંચે છે. ત્યારે કચ્છમાં ઝરપરા, મુંદ્રા, મઉં, ગઢશિશા, માંડવી, નાની ખાખર, ધ્રબ,...

ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સહમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી...

રાજકીય નેતાઓની હત્યાના પ્રયાસો વારંવાર થતાં રહ્યા છે. અમેરીકામાં ટૃંપને મારવામાં નિષ્ફળતા મળી પણ તેને મારવા માટે ગોળી છોડનારો 20 વર્ષનો યુવક પોલીસના હાથે...

વિશ્વની સૌપ્રથમ એઆઈ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) બ્યુટી કોન્ટેસ્ટનું તાજેતરમાં આયોજન કરાયું હતું જેમાં મોરક્કોની એઆઈ અવતાર કેન્ઝા લેયલી વિજેતા બની છે. 1,500...
વૂલ્વરહેમ્પટનમાં રહેતા એક શિખ પરિવારના મકાનને અજાણ્યા હુમલાખોરે પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતાં 26 વર્ષીય આકાશદીપ સિંહનું મોત થયું હતું અને પરિવારના અન્ય 4 સભ્યોને દાઝી જવાથી ઇજા થઇ હતી. વેસ્ટ મિડલેન્ડ પોલીસ દ્વારા આ હુમલાના સીસીટીવી ફૂટેજ જારી...
આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થતા અભ્યાસક્રમોમાં અરજી કરનારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અરજીઓની સંખ્યામાં મોટો ઘટાડો થતા યુકેની યુનિવર્સિટીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે. સ્પોન્સર્ડ સ્ટડી વિઝા મટેની અરજીઓની સંખ્યામાં 40 ટકા જેવો તોતિંગ ઘટાડો થયો...
નવી આવેલી લેબર સરકારે અબજો પાઉન્ડન નેશનલ વેલ્થ ફંડની રચના કરી છે. ચાન્સેલર રાચેલ રીવ્ઝે 7.3 બિલિયન પાઉન્ડના ભંડોળ સાથે આ ફંડની રચનાની જાહેરાત કરી હતી જેથી સમગ્ર દેશમાં મોટા માળખાકીય પ્રોજેક્ટો માટે પ્રાઇવેટ સેક્ટરમાંથી મૂડીરોકાણ આકર્ષી શકાય.
કેર એજન્સીના વિઝા એન્ડોર્સ કરાવવાના અધિકાર છીનવાઇ જતાં તેના દ્વારા સ્પોન્સર કરાયેલા 100 ઇમિગ્રન્ટ્ અને તેમના પરિવારના સભ્યો બ્રિટનમાં વસવાટ માટે ગેરકાયદેસર ઠરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આગામી કેટલાક વર્ષોમાં યુકેમાંથી લાખો મિલિયોનર્સ પલાયન કરી જાય તેવી સંભાવના છે. જે નવી ડાબેરી વિધારધારા ધરાવતી લેબર સરકાર માટે મોટો આર્થિક ફટકો પૂરવાર થઇ શકે છે. યુબીએસના તાજેતરના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ અનુસાર 2028 સુધીમાં યુકેમાંથી 5,00,000 મિલિયોનર્સ...
ઇમિગ્રેશનના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છેલ્લા 75 વર્ષનો સૌથી મોટો વસતી વધારો જોવા મળ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડ઼ા અનુસાર મધ્ય 2022થી મધ્ય 2023માં ઇંગ્લેન્ડ અને વેલ્સની વસતી 6,10,000ના વધારા સાથે 60.9 મિલિયન પર પહોંચી હતી.