Search Results

Search Gujarat Samachar

સત્તામાં આવેલી લેબર સરકાર એનએચએસની સ્થિતિ સુધારવા માટે હોસ્પિટલોને અપાતું બિલિયનો પાઉન્ડનું ભંડોળ જીપીને આપશે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, લાખો દર્દીઓ દરેક એપોઇન્ટમેન્ટ વખતે એક જ ફેમિલી ડોક્ટર પાસે સારવાર મેળવી શકશે.

યુકેમાં સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં સર્વિસ સેક્ટરના વિસ્તરણ અને કન્સ્ટ્રક્શનમાં આવેલા વેગના કારણે મે મહિનામાં અર્થતંત્રે છેલ્લા બે વર્ષની સૌથી ઝડપી વૃદ્ધિ જોઇ છે. સત્તાવાર આંકડા પ્રમાણે મે મહિનામાં જીડીપી વૃદ્ધિદર 0.4 ટકા રહ્યો હતો. 

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ વિશ્વાસનો મત હારી જતાં મોટો આંચકો લાગ્યો છે. 19 મહિના સત્તામાં રહ્યા બાદ હવે તેમણે પદ છોડવાનો વારો આવ્યો છે....

કેન્દ્રની મોદી સરકારે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ ઘોષિત કર્યો છે. આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે,...

ભાજપનું રાજ્યસભામાં સંખ્યાબળ ઘટીને પહેલી વખત 90થી નીચે ઉતરી 86 થઈ ગયું છે. જ્યારે એનડીએનું સંખ્યાબળ બહુમત 105થી ચાર આંકડા નીચે ઉતરી ગયું છે. આમ તેણે રાજ્યસભામાં...

માત્ર 15 મહિનામાં સુરતની મનશ્રીએ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. મનશ્રીએ આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે....

1999ના કારગિલ યુદ્ધમાં ભારતના વિજયનાં 25 વર્ષ પૂરા થવા પર એરફોર્સે સરસાવા એરફોર્સ સ્ટેશને 12થી 26 જુલાઈ દરમિયાન કારગિલ વિજય દિવસ રજત જયંતી સમારોહનું આયોજન...

ઓમાનની રાજધાની મસ્કતના વાડી કબીર વિસ્તારની મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં છ લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો રમત પ્રત્યેનો પ્રેમ દેખાયો. 11 જુલાઈએ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં...