Search Results

Search Gujarat Samachar

ટાન્ઝાનિયામાં 14 એપ્રિલ સુધીના ગત બે સપ્તાહમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછાં 58 લોકોએ જાન ગુમાવ્યા છે તેમજ 126,831 લોકોને પૂરની ગંભીર અસર થઈ છે. ઈસ્ટ આફ્રિકન દેશ ટાન્ઝાનિયામાં એપ્રિલ મહિનામાં વરસાદનું સૌથી વધુ જોર રહે છે. દેશના તટવર્તી...

ફેમિલી વિઝા પર યુકેમાં પોતાના પરિવારજન કે આશ્રિતને લાવવા માટે સ્પોન્સર કરવા માટેની લઘુત્તમ આવક મર્યાદા બ્રિટિશ નાગરિકો અને ભારતીય મૂળ સહિતના રહેવાસીઓ માટે...

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે તે સાથે જ મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવારે લોકસભાની 102 બેઠકો માટે મતદાન...

ચીન  બ્રિટનમાં બનાવટી ટપાલ ટિકિટો ઠાલવીને આર્થિક યુદ્ધ શરૂ કરી રહ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક તપાસમાં બહાર આવ્યું છે કે ચાર ચીની સપ્લાયર એક સપ્તાહમાં...

યુકેમાં સૌથી અઘરી ક્વીઝ ટુર્નામેન્ટ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી ઓફ યુનિવર્સિટી ચેલેન્જમાં ઇમ્પિરિયલ કોલેજ લંડનની ક્વીઝ ટીમ વિજેતા બની છે. આ ટીમમાં કોલકાતાનો...

યુકેની સરકારે લિન્ડી કેમરોનની ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નરપદે નિયુક્તિ કરી છે. આ મહિનામાં ભારત ખાતે પોતાની જવાબદારી સંભાળવા જઇ રહેલા લિન્ડી કેમરોન ભારતમાં...

વિખ્યાત ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન થયું છે. ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીતનાર હિગ્સ ગોડ પાર્ટીકલ તરીકે જાણીતી હિગ્સ બોસોન થિયરી માટે જાણીતા...

શાળામાં નમાઝ સહિતની પ્રાર્થના પર મૂકાયેલા પ્રતિબંધને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. દેશની શ્રેષ્ઠ સરકારી શાળાઓ પૈકીની એક એવી બ્રેન્ટની માઇકેલા કોમ્યુનિટી સ્કૂલની...

વેકેશન માણવા વિદેશોમાં જતા યુકેના રહેવાસીઓને દેશમાં પરત ફર્યા બાદ ડેન્ગ્યૂ થવાનું જોખમ રહેલું છે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના...