Search Results

Search Gujarat Samachar

ઐતિહાસિક વિરાસતોના ખજાનાસમા વડોદરાનાં પ્રાકૃતિક સ્મારકોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં આવેલા આશરે 955 વર્ષ જૂના ભવ્ય બાઓબાબ વૃક્ષનો પણ સમાવેશ થાય છે.

બનાસકાંઠાના સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં વડીલોએ કોઠાસૂઝથી ગામના જ બે સક્ષમ ઉમેદવારોનાં નામની ચિઠ્ઠી બનાવીને નાની બાળકી પાસે ઉપડાવી હતી, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં...

પ્રિય વાચકમિત્રો, ગુજરાત સમાચારના અમદાવાદ કાર્યાલયમાં 18 વર્ષથી બ્યૂરો ચીફ તરીકે સેવા આપી રહ્યો છું. ભૂતકાળમાં આપણે એક યા બીજા પ્રસંગે વાતચીત કરી ચૂક્યા...

વર્ષ 1411માં અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરાઈ હતી. શહેરની સ્થાપના સમયે બાદશાહે શહેરને ફરતે બાર દરવાજા બનાવડાવ્યા હતા. બાદશાહના સમયમાં...

ગુજરાતમાં ચોમાસું આવવાને હજુ વાર છે, ત્યારે વિવિધ જિલ્લાના જળાશયોનાં જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતનાં 206 જળાશયોમાં સરેરાશ 44.89 ટકા જેટલું...

હળવદ પંથકના આશાસ્પદ યુવાન જયદીપસિંહ અજિતસિંહ ડોડિયા ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાનના એક વર્ષ પૂર્વે જ...

ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મહત્ત્વની સફળતા મેળવી છે. કોદિયા વનવિભાગની વીડીમાં સિંહદર્શન માટે ગેરકાયદે પ્રવેશ કરનાર...

ઉનાળુ વેકેશનના અંતિમ વિકેન્ડમાં યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થીઓ તથા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. વેકેશન પૂર્ણ થવાના છેલ્લા પખવાડિયામાં 7 લાખ ભાવિકોએ...

ગાંધીનગર જિલ્લાના લવારપુર, રતનપુર અને શાહપુર ગામના ખેડૂતોએ ફાલસાની ખેતી થકી વિદેશી બજારમાં પોતાની ઓળખ બનાવી છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફાલસાની ખેતી...

કચ્છના બન્નીમાં જૈવ-વૈવિધતા એવી સમૃદ્ધ થઈ ગઈ છે કે, હરણની ત્રણેય પ્રજાતિ હવે ઘાસિયા મેદાનમાં ઊછળકૂદ કરતી જોવા મળી રહી છે. વર્ષ 1982માં કચ્છમાં છેલ્લે દેખાયેલાં...