Search Results

Search Gujarat Samachar

અમદાવાદ પ્લેનક્રેશમાં રાજકોટની 3 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબહેન ડાંગરનો સમાવેશ થાય છે,...

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છેડાયેલા ભીષણ જંગમાં હવે મહાસત્તા અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. ઝંપલાવ્યું છે એમ કહેવા કરતાં પણ બળતામાં પેટ્રોલ રેડવાનું કામ કરી રહ્યું...

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા જંગમાં રવિવારે અમેરિકાએ સીધી રીતે ઝંપલાવ્યા બાદ મામલો વણસ્યો હતો. અમેરિકાએ ઈરાનનાં ત્રણો અણુ મથકો પર હુમલા કરીને તબાહી મચાવી...

ગુજરાતના મતદારોએ ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવારને જાકારો આપ્યો છે. કોંગ્રેસના હાઈકમાન્ડે ખુદ મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા મોરચો સંભાળ્યો છે પણ એક...

ઇરાન સંસદે હોર્મુઝ ખાડી બંધ કરવા નિર્ણય કર્યો છે ત્યારે એ સમજવું જરૂરી છે કે આ જળમાર્ગનું દુનિયા માટે કેટલું મહત્ત્વ છે. આ જળમાર્ગે ચીન 45 ટકા, ભારત 40...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં...

કેનેડામાં માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા પછી ભારત-કેનેડા સંબંધો હવે ફરી પૂર્વવત્ થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. કાર્નીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમણે ખાલિસ્તાની...

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા...

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી...

આર્થિક ભરોસામાં ઘટાડા અને કરવેરામાં વધારાને પગલે બ્રિટન આ વર્ષે રેકોર્ડ 16500 મિલિયોનર્સ ગુમાવશે. હેનલી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ અનુસાર ઘણા દેશો...