Search Results

Search Gujarat Samachar

લંડનઃ માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ યુકેમાં કામ કરવા આવતા કુશળ વર્કર્સની સંખ્યા પર અંકુશ રાખવા સરકારને ભલામણ કરી છે. કમિટીના રિપોર્ટમાં વિદેશથી ભરતી કરતા એમ્પ્લોયર્સ...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને નિકાસને ઉત્તેજનની નીતિને આગળ વધારતા લોર્ડ પોપટને યુગાન્ડા અને રવાન્ડા માટે ટ્રેડ એનવોય (વાણિજ્યદૂત) તરીકે નિયુક્ત કર્યા છે....

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયને તેમના સત્તાવાર સ્કોટિશ નિવાસસ્થાને નવી મેઈડની જરૂર હોવાની ચર્ચા ચાલી રહી છે. ક્વીનના નિવાસે તેમની મનપસંદની કેટલીક કળાકૃતિઓની...

લંડનઃ યુકેમાં સ્ત્રીઓ સામે જર્મનીના કોલોન સ્ટાઈલના સામૂહિક સેક્સ હુમલા થવાના જોખમની ચેતવણી શીખ અને હિન્દુ કોમ્યુનિટીના અગ્રણીઓએ આપી છે. અગાઉના બાળ યૌનશોષણ કૌભાંડોમાંથી પાઠ ભણવો જોઈએ તેમ ધર્મનેતાઓએ કહ્યું હતું. તેમણે બિનમુસ્લિમ સ્ત્રીઓ પર મુસ્લિમ...

લંડનઃ ખોરાકને રાંધવાની પધ્ધતિની પસંદગી તેને આરોગ્યકારી કે બિનઆરોગ્યકારી બનાવે છે. આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે શાકભાજીને તળવા આરોગ્ય માટે હાનિકારક...

લંડનઃ બ્રિટિશ ભારતીય બાળકો અકલ્પનીય લક્ષ્યાંકો હાંસલ કરવાની કુદરતી શક્તિઓ ધરાવે છે. બુદ્ધિશાળી બાળકોની વાત કરીએ ત્યારે ભારતીય બાળકો સૌપ્રથમ ધ્યાને આવે...

વડા પ્રધાન ડેવિડ કેમરન સીરિયન અને અફઘાન સહિતના ૩,૦૦૦ શરણાર્થી માઈગ્રન્ટ બાળકોને યુકેમાં પ્રવેશ આપવાની યોજના વિચારી રહ્યા છે. આગામી થોડાં સપ્તાહમાં તેનો નિર્ણય લેવાશે. સેવ ધ ચિલ્ડ્રન સહિતની ચેરિટીઝ દ્વારા રખાયેલી દરખાસ્તો પર કેમરન વિચાર કરી રહ્યા...

યુકેના નેશનલ લોટરીના ઇતિહાસમાં સૌથી મોટા ઇનામ £૬૬ મિલિયનની લોટરીમાં સહ વિજેતા થનાર વુસ્ટરની ૪૮ વર્ષની સુસાન હિંટે પોતાની લોટરીની ટિકીટ જીન્સ સાથે ધોઇ નાંખી...

આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩૦-૧-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલીસા અને તા. ૩૧-૧-૧૬ના રોજ રવિવારે બપોરે ૩થી ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી, મા કી ચૌકી, ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક:...