'સલામ આલેકુમ ચાચા, આપકો £૫૦,૦૦૦ કી લોટરી લગી હૈ, પર ઉસકે પહેલે આપકો £૨૫૦ હમે વેસ્ટર્ન યુનિયન યા તો ફીર પોસ્ટ સે ભેજના પડેગા. એક બાર વો મીલ જાયેગા તો આપ કે બેન્ક એકાઉન્ટમે લોટરી કે ઇનામ કા £૫૦,૦૦૦ ડાલ દેંગે' આવો ફોન લેસ્ટરના આપણા જ એક વાચક મિત્ર...
'સલામ આલેકુમ ચાચા, આપકો £૫૦,૦૦૦ કી લોટરી લગી હૈ, પર ઉસકે પહેલે આપકો £૨૫૦ હમે વેસ્ટર્ન યુનિયન યા તો ફીર પોસ્ટ સે ભેજના પડેગા. એક બાર વો મીલ જાયેગા તો આપ કે બેન્ક એકાઉન્ટમે લોટરી કે ઇનામ કા £૫૦,૦૦૦ ડાલ દેંગે' આવો ફોન લેસ્ટરના આપણા જ એક વાચક મિત્ર...

લંડનઃ રાજધાની લંડનના કેન્ટન હેરો વિસ્તારમાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરની સુવર્ણજયંતી નિમિત્તે નવ દિવસીય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભુજ સ્વામીનારાયણ...
લંડનઃ આ વાત જરા પણ ખોટી નથી. યોર્કના એક પુરુષે કોઈ પણ સ્ત્રી સાથે એક વખત કે તેથી વધુ સમય શરીરસંબંધ બાંધવો હોય તેના ૨૪ કલાક પહેલા નોર્થ યોર્કશાયર પોલીસને જણાવવું પડશે. આ પુરુષને તેના મોબાઈલ ફોન કે અન્ય ઉપકરણ દ્વારા ઈન્ટરનેટના ઉપયોગ અથવા લોકોને...

લંડનઃ ઈસ્લામિક શરીઆ કાઉન્સિલની વિદ્વાન ખોલા હાસને દરખાસ્ત કરી છે કે શાળાના કિશોર વિદ્યાર્થીઓને રમઝાન મહિનામાં મોડી રાતના ૨.૪૦ના પ્રથમ ઉજાસ (ફજર)ના બદલે...
લંડનઃ બ્રિટને દુબાઈના ધનિક અરજદારો માટે ‘પ્લેટિનમ’ વિઝા સર્વિસ શરૂ કરી છે, જેમાં અધિકારીઓ અમીરાતના નિવાસીઓના મહેલ કે ઘરમાં જઈ બધી કાર્યવાહી કરી આપશે. આ લોકોને સામાન્ય અરજદારોની માફક લાઈનમાં ઊભા રહેવું નહિ પડે. જોકે, તેની મસમોટી ફી ચુકવવી પડશે.

ભારત સહિત વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયે દેશના ૬૭મા પ્રજાસત્તાક પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. પાટનગર દિલ્હીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દના...

ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આતંકવાદ ઉન્માદવાદી લક્ષ્યાંકોથી પ્રેરિત છે....
વ્યાજના ઘટેલા દર અને સારા અર્થતંત્રના કારણે લોકો છુટથી કન્વીનીયન્સ સ્ટોર્સના ક્ષેત્રમાં તેજી જણાઇ રહી છે. ગત વર્ષે નુકસાન કરનાર 'નાઇસા'એ આ વર્ષે નફો કર્યો હતો. પરંતુ આ બધા સામે સ્વતંત્ર દુકાનદારની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. તેઅો જો નાઇસા...

વૈશ્વિક સંસ્થા ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ (ટીઆઇ) દ્વારા બુધવારે વર્ષ ૨૦૧૫ના પ્રામાણિક દેશોની યાદી જાહેર કરાઇ છે. વિશ્વના ૧૬૮ દેશોને આવરી લેતી આ યાદીમાં...
પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતમાં રહીને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) માટે કામ કરતા આતંકીઓ હુમલો કરવાના હોવાની બાતમીને પગલે ૨૬મી જાન્યુઆરીએ દરેક શહેરમાં હાઇએલર્ટ હતો.