કેલિફોર્નિયાઃ લોસ એન્જલસથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સેન બર્નાડિનોમાં ૩જી ડિસેમ્બરે વિકલાંગોના કમ્યુનિટી સેન્ટરમાં પાર્ટી દરમિયાન કરાયેલા આડેધડ ગોળીબારોમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૭ લોકો ઘવાયા હતા.
કેલિફોર્નિયાઃ લોસ એન્જલસથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સેન બર્નાડિનોમાં ૩જી ડિસેમ્બરે વિકલાંગોના કમ્યુનિટી સેન્ટરમાં પાર્ટી દરમિયાન કરાયેલા આડેધડ ગોળીબારોમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૭ લોકો ઘવાયા હતા.

જૂનાગઢઃ એશિયાઈ સિંહોથી આકર્ષાયેલી લંડનની ઝૂઓલોજિકલ સોસાયટીએ માર્ચ ર૦૧૬ સુધીમાં ગીરના સિંહની એક જોડી લંડનને આપવાની દરખાસ્ત રાજ્યના વનવિભાગને કરી હતી અને...

ન્યૂ યોર્કઃ ક્રિસમસ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે જ કોલમ્બિયાને જાણે કુદરતરૂપી સાન્તા ક્લોઝે ભેટ આપી હોય તેમ કોથળા ભરીને ખજાનો મળ્યો છે. બરફથી થીજી ગયેલો...

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સંડોવતા નેશનલ હેરાલ્ડ કેસના મુદ્દે મંગળવારે સંસદમાં ધમાસાણ થયું હતું. સોનિયા ગાંધીએ...
વોશિંગ્ટનઃ સામાન્ય રીતે કોઈ પણ નોકરીમાં આઠ કલાક કામ કરવાનું હોય છે, પરંતુ જો કર્મચારીને ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સની છૂટ અપાય તો એની હેલ્થ પર ખૂબ સારી અસર થાય છે. ઘડિયાળના ટકોરે ઓફિસ પહોંચવાનું જ અને પર્સનલ લાઇફની કટોકટીઓ દરમિયાન પણ કામમાંથી છુટ્ટી...
લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૫ સુધીના વર્ષમાં હિંસક અપરાધોમાં ૨૭ ટકા અને સમગ્રતયા ગુનાખોરીમાં છ ટકાનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દ્વારા નોંધાયેલી હિંસક ઘટનાઓમાં ૧૮૫,૬૬૬ના...
લંડનઃ બાળકોને વનસ્પતિમાંથી પ્રાપ્ત દૂધ (vegan milk) કરતા સાચુ દૂધ આપવું હિતકારી હોવાનું સંશોધકોએ પેરન્ટ્સને ચેતવણી આપતા જણાવ્યું છે. બદામના દૂધ જેવા આરોગ્યપ્રદ મનાતા વેગન મિલ્કથી બાળકોનાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
લંડનઃ વૈશ્વિક બજારોમાં ઉથલપાથલના કારણે આ મહિનામાં પબ્લિક કંપનીઓના ૧૧૦ બિલિયન પાઉન્ડ ધોવાઈ જવાં છતાં આ વર્ષે બ્રિટન ઝડપથી પ્રગતિ કરશે. ગયા વર્ષના ૨.૨ ટકાના વિકાસની સામે આ વર્ષે ગ્રાહક ખર્ચામાં સુધારાના પરિણામે ૨.૬ ટકાના વિકાસની આગાહી કરવામાં...

લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ‘સેલીબ્રેટિંગ ગણેશા’ નામે પ્રવાસી પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં ઓરિસામાં કોતરણી કરાયેલી ભગવાન ગણેશની ૧૩મી સદીની...
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ મંદિરના હોલમાં 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા વડિલોના માન સન્માન કરવાના કાર્યક્રમનું ફરી વખત સરસ આયોજન કરવામાં આવ્યું...