Search Results

Search Gujarat Samachar

લંડનઃ ઝિકા વાયરસના ‘વિસ્ફોટક’ ફેલાવા અંગે ચર્ચા કરવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની તાકીદની બેઠક જીનિવા ખાતે યોજાનાર છે, જેમાં તેને વૈશ્વિક કટોકટી જાહેર કરવી કે નહિ તેનો નિર્ણય લેવાશે. સંસ્થાએ જણાવ્યું છે કે ઝિકાનો ફેલાવો હળવી ધમકીથી ખતરાજનક...

પાર્લામેન્ટના રેડિંગ વેસ્ટના સાંસદ આલોક શર્માને ભારત માટે વડા પ્રધાન કેમરનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એનવોય તરીકે નિયુક્ત કરાયા છે. તેમણે તાજેતરમાં યુકેના ચાન્સેલર ઓસ્બોર્ન અને ભારતના નાણાપ્રધાન જેટલીની અધ્યક્ષતામાં મળેલી આઠમી યુકે-ઈન્ડિયા ઈકોનોમિક...

લંડનઃ આતંકવાદી સંગઠન ISISએ બ્રિટન સહિત યુરોપમાં રેસ્ટોરાં સહિતના જાહેર સ્થળોને નિશાન બનાવતા ‘મુંબઇ સ્ટાઇલ’ના હુમલાઓ કરવાની યોજના બનાવી હોવાની ચેતવણી યુરોપિયન યુનિયન પોલિસ એજન્સી યુરોપોલે આપી છે. સંગઠનના પ્રચાર વીડિયોમાં બ્રિટન સહિત અમેરિકાના...

લંડનઃ કેન્ટમાં ડોવર ખાતે એન્ટિ-ઈમિગ્રેશન જમણેરી વિરોધ પ્રદર્શન દરમિયાન ફાસીવાદવિરોધી કાર્યકરોએ કરેલા પ્રતિવિરોધમાં હિંસા પાટી નીકળી હતી. નેશનલ ફ્રન્ટ દ્વારા...

અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં રહેતા અને સ્ટોર ધરાવતા આણંદ જિલ્લાના ઉમરેઠના યુવાનની બે અશ્વેત શખસો દ્વારા લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરી નંખાતા ચરોતરમાં...

પેન્સિલવેનિયામાં સાઉથ એબિંગટન ટાઉન નજીક સ્ટેટ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરા નજીક અમરેશ્વર ગામના યુવા દંપતી સહિત ૪ ગુજરાતીના મૃત્યુ થયા છે....

લંડન, ઈન્દોરઃ ભારતમાં ટ્રેન પાંચ - દસ મિનિટ નહીં, પરંતુ કલાકો સુધી મોડી આવે અને ઘણીવાર તો ટ્રેન રદ પણ થઇ જાય, તે સામાન્ય ગણાય છે. આના પરિણામે, મુસાફરો...

નવી દિલ્હીઃ શ્રીલંકા સામે નવ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની ટી૨૦ શ્રેણી માટેની ભારતીય ટીમમાં વાઈસ કેપ્ટન વિરાટ કોહલીને આરામ અપાયો છે જ્યારે ઓલરાઉન્ડર...

બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિન્ટા રવિવારે ૪૧ વર્ષની થઈ છે. ૧૯૯૮માં ફિલ્મ દિલ સેથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરનાર પ્રીતિ ફિલ્મોમાં વિવિધ રોલમાં જોવા...

પિતાએ જોયું કે દીકરો સવારે ઓફિસ જતાં પહેલાં જિન્સને બટન લગાવી રહ્યો હતો.પિતાઃ બેટા અમે તારાં લગ્ન કરાવી દીધાં. હવે વહુ હોવા છતાં તારા જિન્સને બટન તારે જાતે જ લગાવવું પડે છે.દીકરોઃ ના ના પપ્પા, તમારી ભૂલ થાય છે. આ તો એના જિન્સને બટન લગાવું છું.•