Search Results

Search Gujarat Samachar

પંડિત એફિડેવિટ નહીં કરે તો લગ્નનું સર્ટિફિકેટ મળશે નહીંઃ ચેરિટી કમિશનર કચેરી અમદાવાદે બહાર પાડેલા હુકમના સંદર્ભે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંબંધિત ખાનગી ટ્રસ્ટોને તાજેતરમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદ શહેરમાં રજિસ્ટર થયેલા ખાનગી...

લંડનઃ લેબર પાર્ટીના લંડનના મેયરપદ માટેના ઉમેદવાર સાદિક ખાને સ્લોઆન સ્ક્વેરમાં પીટર જોન્સ સ્ટોરમાં જઈ લંડન માટે પોતાની એપ્રેન્ટિસશિપ યોજનાઓ જાહેર કરી હતી....

ચેન્નઈ પાસેના વેલ્લુરમાં ૩૦મી જાન્યુઆરીએ વિહાર કરતી વખતે પાલખીમાંથી પડી ગયા બાદ ગંભીર રીતે ઘવાઈને કાળધર્મ પામેલા શ્વેતામ્બર સંપ્રદાયના આચાર્ય નવરત્ન સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના અંતિમસંસ્કાર રવિવારે મધ્ય પ્રદેશના ભોપાવર મહાતીર્થ ખાતે કરાયા...

ગાંધી નિર્વાણ દિન સાથોસાથ વિશ્વ રક્તપિત્ત દિવસ પણ હોય છે અને આ રોગ અંગે જાગૃતિ માટે હાલમાં જ એક રિપોર્ટ બહાર પડ્યો ત્યારે તારણ મળ્યું કે, ગુજરાતમાં રક્તપિત્તના દર્દીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. રાજ્યમાં ૨૦૧૧ના વર્ષમાં રક્તપિત્તના ૭૫૦૦ દર્દીઓ...

આફ્રિકાના મધ્યમવર્ગીય અને ગરીબ વિસ્તારોમાં જેતપુરની સાડીઓ વર્ષોથી પ્રચલિત છે, હવે આફ્રિકામાં આવી રહેલી પ્રમુખની ચૂંટણીના બેનર્સ અને પડદા પણ જેતપુરમાં બની...

યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા આસારામ જોધપુર જેલમાં છે. ગાંધીનગર કોર્ટમાં ચાલી રહેલા તેમના યૌન શોષણ કેસ પ્રકરણ ચાર્જ ફ્રેમ કરવા માટે ઘણા સમયથી તારીખો...

 ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનના પડઘા હવે ભાજપ હાઈકમાન્ડમાં પડયા છે. પાટીદાર આંદોલન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ નુકસાન કરી રહ્યું છે અને આ...

મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થતાંની સાથે હવે સ્થાનિક બજેટ બહાર પાડવાની સિઝન શરૂ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬નું રૂ. ૩૮૩૩ કરોડનું સુધારેલું બજેટ અને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના રૂ. ૫૨૨૬ કરોડના ડ્રાફ્ટ બજેટને ૩૦મી જાન્યુઆરીએ...

પીપરિયા ખાતે આવેલી ધીરજ જનરલ હોસ્પિટલમાં સતત માથાના દુ:ખાવા અને ખેંચની તકલીફ સાથે ૨૧ વર્ષનો એક દર્દી ઇમર્જન્સી વોર્ડમાં દાખલ થયો હતો. આ દર્દીનો તાત્કાલિક...

લઘુમતિ સમુદાયનો એકેય પરિવાર ન રહેતો હોવા છતાં બ્રિટિશકાળથી મહંમદપોર નામ ધરાવતા ઓલપાડના આ ગામનું નામ બદલીને હવે રાજનગર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગ્રામજનો છેલ્લા વીસ વર્ષથી આ ગામનું નામ બદલવા માટે લડત ચલાવી રહ્યા હતા. મહંમદપોરમાં માત્ર...