Search Results

Search Gujarat Samachar

અદનાન હુસૈન, મહોમ્મદ ફરહા અને શેખ અઝહર આ ત્રણેય યુવાનો ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા અને ઇસ્લામિક સ્ટેટના સમર્થક હતા એવા રિપોર્ટ મળતાં ત્રણેયને યુનાઈટેડ આરબ અમિરાતે દેશવટો આપ્યો છે. આ ત્રણેયને યુએઈથી હવાઈ માર્ગે નવી દિલ્હી મોકલાયા હતા અને...

ટીમ ઇંડિયાએ ક્રિકેટજગતમાં વિજયપતાકા લહેરાવ્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયાને રવિવારે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે ઘરઆંગણે જ પરાજય આપવાની સાથે ત્રણ મેચની...

ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે પરાજય આપીને ૩-૦થી સિરીઝ કબ્જે કરી છે. આ સાથે જ ટીમ ઇંડિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ટી૨૦...

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગે સમગ્ર દેશમાંથી સમાજોપયોગી અને વિશિષ્ટ પ્રવૃત્તિ કરનારી આગળ પડતી એકસો મહિલાઓની પસંદગી માટે ફેસબુક અને ઓનલાઈન...

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લાજપોરની જેલમાંથી પિતાના મિત્ર રશ્મિન સલાણીના સરનામે પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આ પત્ર...

માન્ચેસ્ટરઃ હેરડ્રેસિંગ સલૂનના બે માલિકને યુકેમાં ૨.૫ ટનથી વધુ તમાકુ સ્મગલિંગ દ્વારા ઘુસાડી ૪૫૦,૦૦૦ પાઉન્ડની ડ્યૂટી અને વેટની છેતરપિંડી કરવાના મામલે જેલની સજા કરાઈ છે. બ્રામહોલના યુનિક હેરડ્રેસર્સના મોહમ્મદ કટ્ટાની (૩૭) અને વિથિંગ્ટનના સ્નિપ્ઝ...

લંડનઃ ઓક્સફર્ડ સ્ટ્રીટમાં ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદી સંગઠનનો પ્રચાર કરતા બે કટ્ટરવાદી મુસ્લિમ યુવકોને ઓલ્ડ બેઈલી કોર્ટે જેલની સજા ફરમાવી છે. ઈબ્રાહીમ એન્ડરસન (૩૮) અને શાહ જહાન ખાને (૬૩) લંડનમાં ટોપ શોપના સ્ટોર નજીક તથાકથિત ખિલાફત માટે ઓગસ્ટ ૨૦૧૪માં...

લંડનઃ ત્રાસવાદીઓ સાથે સહાનુભૂતિ માટે જાણીતા કેજ જૂથ સાથે સંકળાયેલા ઈસ્લામિક એક્ટિવિસ્ટો ત્રાસવાદ સામે યુદ્ધની સરકારની પ્રીવેન્ટ પોલિસીને નબળી પાડવાનું અભિયાન ચલાવે છે. આ કાર્યકરો મુખ્ય પ્રવાહની બીબીસી સહિત સમાચાર સંસ્થાઓને સંકલિત સમાચારો પહોંચાડી...

બોર્ડિંગ સ્કૂલ્સ દરિયાપારના અને ખાસ કરીને ધનવાન ચાઈનીઝ વિદ્યાર્થીઓ પર વધુ આધાર રાખતી થઈ છે. ધનવાન ચાઈનીઝ પેરન્ટ્સ તેમના બાળકો માટે ઊંચી ફી ચુકવવા તૈયાર હોવાથી મધ્યમવર્ગીય બ્રિટિશ વિદ્યાર્થીઓ તેનો ભોગ બને છે. પેરન્ટ્સના રોષને ધ્યાનમાં લઈ રોએડીન...

લંડનઃ ગયા વર્ષે ફેમિલી ડોક્ટર્સની સંખ્યાબંધ સર્જરીઝ બંધ થવાના કારણે ૨૦૬,૨૬૯ પેશન્ટ્સ ડોક્ટરવિહોણાં બન્યાં છે. કેટલાક પેશન્ટ્સે વાહનમાં એક કલાકે પહોંચાય...