Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે 75મા જન્મદિનની ઊજવણી કરી. ગત બે દાયકા દરમિયાન તેમના નેતૃત્વની અસાધારણ યાત્રા તથા ગુજરાત અને ભારતનું નવઘડતર કરનારી...

જ્યારે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પહેલા 2014માં યુનાઈટેડ નેશન્સ સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કરીકે માન્યતા અપાય તેવો પ્રસ્તાવ રજૂ...

ગત સપ્તાહે આપણે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી- એવા રાજપુરુષ જેમની નેતાગીરીએ ભારતની ટ્રેજેક્ટરી-દિશાપથને નવો આકાર આપ્યો તેમજ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ,...

લોકલ ઓથોરિટીના કોન્ટ્રાક્ટ મેળવવા માટે પોતાના જ ભાઇને 3,00,000 પાઉન્ડની લાંચ આપવાનો આરોપ પ્રોપર્ટી કંપનીના ડિરેક્ટર પર મૂકાયો છે.

કોરોનરના ચુકાદા અનુસાર રોચડેલ ગ્રુમિંગ ગેંગનો શિકાર બનેલી પીડિતાએ સ્કેન્ડલની તપાસમાં વર્ષો સુધી થયેલા વિલંબના કારણે આત્મહત્યા કરી લીધી હતી. 24 સપ્ટેમ્બર 2024ના રોજ ચેશાયરમાં એક ટ્રેનની હડફેટે આવી જતાં 33 વર્ષીય શાર્લોટ ટેટલીનું મોત થયું હતું.

એર ઇન્ડિયા ક્રેશના મૃતકોના પરિવારજનોએ અમેરિકામાં વિમાન નિર્માતા કંપની બોઇંગ અને વિમાનના પાર્ટ્સ બનાવતી કંપની હનીવેલ સામે કાનૂની ખટલો દાખલ કર્યો છે. 

યુકેની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરતા લંડનના મેયર સાદિક ખાને આરોપ મૂક્યો હતો કે અમેરિકી પ્રમુખ સમગ્ર વિશ્વમાં અસહિષ્ણુ જમણેરી વિચારધારાને ભડકાવવામાં સૌથી વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન કેર સ્ટાર્મરને ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા સેનાની મદદ લેવા સૂચન કર્યું છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે ગેરકાયદેસર માઇગ્રેશન દેશોનો આંતરિક વિનાશ નોતરશે.

માન્ચેસ્ટરના સેલ ખાતે આવેલ ડોસા કિંગ્સ ઇટરી નામના કરી હાઉસમાં ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ થતાં 11 લોકોને હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. 6 સપ્ટેમ્બરના રોજ એક પરિવારના સભ્યો કરી હાઉસમાં ભોજન માટે ગયાં હતાં. 

ઓલ્ડબરીમાં શીખ યુવતી પર બળાત્કાર કરનાર આરોપીની ધરપકડ અને સજા માટે માહિતી આપનારને ચેરિટી ક્રાઇમ સ્ટોપર્સ દ્વારા 20,000 પાઉન્ડનું ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે.