
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બર્મિંગહામમાં ટેલિવિઝનના રિમોટ મામલે તકરાર થયા બાદ 76 વર્ષીય માતા મોહિન્દર કૌરની હત્યા કરી નાખનાર 39 વર્ષીય પુત્ર સુરજિત સિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ગેંગવોરમાં ફાયરિંગ દરમિયાન ભારતીય મૂળની 9 વર્ષીય બાળકીને ગંભીર ઇજા પહોંચાડવા માટે 33 વર્ષીય જેવોન રાઇલીને 34 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.
લેસ્ટરના ફરાર થઇ ગયેલા કથિત ડ્રગ ડીલર સાકાબ મલિક પર 5000 પાઉન્ડનું ઇનામ જાહેર કરાયું છે. ચાર વર્ષ પહેલાં ફરાર થયેલા સાકાબ અંગે માહિતી આપવા ક્રાઇમસ્ટોપર્સ...
પાકિસ્તાની મૂળનો એક સીનિયર ડોક્ટર નર્સ સાથે નજીકના ઓપરેટિંગ રૂમમાં સેક્સ કરવા માટે પેશન્ટને મધ્ય સર્જરીમાં જ છોડીને ચાલ્યો ગયો હતો. ડોક્ટર સુહૈલ અંજુમે...
92 વર્ષની વયે નિધન પામેલા ડચેસ ઓફ કેન્ટની અંતિમવિધિ વેસ્ટમિન્સ્ટર કેથેડ્રલ ખાતે મંગળવારે યોજાઇ હતી.
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રી ગ્રંથને...
બાળકોના જાતીય શોષણ માટે ન્યૂહામની મસ્જિદના ઇમામને 10 વર્ષ કેદની સજા અપાઇ છે. 61 વર્ષીય કારી શેર મોહમ્મદ કેન્ટના ચાથમમાં ઇમામ તરીકે ફરજ બજાવતો હતો.