Search Results

Search Gujarat Samachar

બેદરકારીપુર્વક વાહન ચલાવી એક દંપતીનું મોત નિપજાવનાર લિસેસ્ટરશાયરના 35 વર્ષીય સિમરજીત સિંહને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી છે.

હવે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદથી વિદેશ જતાં પ્રવાસીઓને ઇમિગ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે. ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

કચ્છ-ભુજના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 5 વર્ષની જેલની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. કચ્છ-ભુજમાં કલેક્ટર તરીકેના કાર્યકાળ...

બ્રાડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા ગ્રૂમિંગ ગેંગમાં સામેલ 3 નરાધમોને બળાત્કારના આરોપસર કેદ ફટકારવામાં આવી છે. અદાલતે 47 વર્ષીય ઇબરાર હુસેનને સાડા 6 વર્ષ, 62 વર્ષીય ઇમ્તિયાઝ એહમદને 9 વર્ષ અને 45 વર્ષીય ફયાઝ એહમદને સાડા 7 વર્ષ કેદ ફટકારી હતી. 

સમગ્ર યુકેમાં પહેલીવાર 22 સ્થળો ખાતે મહિલા અધિકારના સમર્થન અને મહિલા તથા સગીરાઓ વિરુદ્ધની હિંસાના વિરોધમાં હજારો લોકો રેલીઓમાં સામેલ થયાં હતાં.

એનએચએસની સ્થિતિ એટલી ખસ્તાહાલ થઇ ગઇ છે કે દર્દીઓના કોરીડોરમાં જ મોત થઇ રહ્યાં છે. કર્મચારીઓ અત્યંત વ્યસ્ત હોવાના કારણે અને મહત્વના ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ ન...

ગ્રૂમિંગ ગેંગ્સ પર રાષ્ટ્રવ્યાપી ઇન્કવાયરીની માગ સામે થોડું ઝૂકતાં હોમ સેક્રેટરી વેટ કૂપરે ગ્રૂમિંગ ગેંગના પુરાવાની રાષ્ટ્રવ્યાપી સમીક્ષા અને પાંચ લોકલ...