Search Results

Search Gujarat Samachar

બ્રિટનમાં કોવિડ-19 મહામારી દરમિયાન સરકારની કામગીરી અંગે થયેલી તપાસનો રિપોર્ટ ગયા ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોન્સનના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. 

સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી હેકલ્યુતના પૂર્વ વડા અને સર કેર સ્ટાર્મરના ટોચના બિઝનેસ એડવાઇઝર વરૂણ ચંદ્રાની અમેરિકા સ્થિત યુકેના રાજદૂત તરીકે નિયુક્તિ કરાય તેવી સંભાવના છે. 2025ના પ્રારંભે અમેરિકા અને યુકે વચ્ચે થયેલા વેપાર કરારમાં ચંદ્રાએ મહત્વની...

આઇઆઇએમ-અમદાવાદના સમર પ્લેસમેન્ટમાં પ્રથમ વખત અમેરિકા સહિતની ફિનટેક અને ન્યૂ એજ કંપનીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ વિદ્યાર્થીઓને નોકરીઓની ઓફર કરી હતી. ટ્રમ્પ...

હર્ષિતા બ્રેલા હત્યા કેસમાં લાપરવાહી માટે ચાર પોલીસ અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. નવેમ્બર 2024માં કોર્બીની રહેવાસી એવી હર્ષિતા બ્રેલાનો મૃતદેહ તેના નિવાસસ્થાનથી 100 માઇલ દૂર ઇસ્ટ લંડનના ઇલફોર્ડ ખાતે કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. 

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા માનદ ડોક્ટર ઓફ સાયન્સ (ઇકોનોમિક્સ)ની ડિગ્રી એનાયત કરાઇ છે. યુનિવર્સિટી ઓફ લંડનની ફાઉન્ડેશન ડે સેરેમનીમાં પ્રિન્સેસ રોયલ અને યુનિવર્સિટીના ચાન્સેલર દ્વારા આ ડિગ્રી એનાયત...

બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસમાં વિશિષ્ટ વ્યક્તિત્વ અને આપણા પ્રકાશનોના દીર્ઘકાલીન શુભેચ્છક વોરન્ટ ઓફિસર અશોક કુમાર ચૌહાણ MBEએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના...

હેરો પ્રાઇમરી સ્કૂલની 10 વર્ષીય બોધાના સિવાનંદને યુકે ઓપન બ્લિત્ઝ ચેમ્પિયનશિપમાં મહિલાઓ માટેનો પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. 

ભારતીય મૂળના બિઝનેસ લીડર અને ગ્લોબલ એડવાઇઝર શુમીત બેનરજીએ 21 નવેમ્બર 2025ના રોજ બીબીસીના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું હતું. શુમીતે બીબીસીમાં ગવર્નન્સમાં ગંભીર સમસ્યાઓનો આરોપ મૂક્યો હતો.

ઇમિગ્રેશન પર તરાપ મારતી સ્ટાર્મર સરકારની નીતિઓના કારણે 50,000 નર્સ યુકે છોડીને ચાલી જાય તેવી ચેતવણી એક રિસર્ચમાં અપાઇ છે. જો આટલી મોટી સંખ્યામાં નર્સ દેશ છોડીને ચાલી જાય તો એનએચએસમાં સૌથી મોટી કટોકટી સર્જાશે.

ગેરકાયદેસર માઇગ્રેશન પર લગામ કસવા આકરાં પગલાંની જાહેરાત બાદ હવે સ્ટાર્મર સરકાર લીગલ માઇગ્રેશન પર નિયંત્રણ લાદવાની તૈયારી કરી રહી છે. હોમ સેક્રેટરી શબાના માહમૂદે ગુરુવારે જાહેરાત કરી હતી કે યુકેમાં કેટલાક લીગલ માઇગ્રન્ટ્સને પરમેનેન્ટ રેસિડેન્સી...