Search Results

Search Gujarat Samachar

 નાઈજિરિયાના ઉત્તરપૂર્વીય આડામાવા રાજ્યના અંતરિયાળ ગુયાકુ ગામ પર સશસ્ત્રઈસ્લામિક ત્રાસવાદીઓએ હુમલો કરીને 29 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેમજ ચર્ચ, વાહનો અને ઘરોને આગ ચાંપી હતી. ત્રાસવાદી સંગઠન ISILસાથે સંકળાયેલા પ્રાદેશિક સંગઠને કલાકો સુધી...

ગેરકાયદે માઈગ્રન્ટ્સને ઈંગ્લિશ ચેનલ ઓળંગતા અટકાવવા ત્રણ વર્ષની બોર્ડર સિક્યુરિટી સમજૂતી અન્વયે ફ્રાન્સને 660 મિલિયન પાઉન્ડ (892 મિલિયન ડોલર) સુધીની રકમ...

યુકે બાયોબેન્કને પોતાના આરોગ્યની માહિતી સ્વૈચ્છિક રીતે પૂરી પાડનારા 500,000 લોકોના ડેટા ચીનમાં ઓનલાઈન વેચાયા હોવાનું બહાર આવતા સનસનાટી મચી છે. સાયન્સ મિનિસ્ટર...

ગોંડલના અક્ષર મંદિરે રવિવારે 92મા પાટોત્સવની ભવ્યતાથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉમટી પડયા હતા. સવારે અક્ષર બેન્ડની સુમધુર સુરાવલીઓ...

વિરાયતનના સ્થાપક પદ્મશ્રી પૂ. આચાર્યશ્રી ચંદનાજી (પૂ.તાઇ મા)એ ૨૨ એપ્રિલ’૨૬ના રોજ પૂના, ભારત ખાતે શાંતિપૂર્વક પાર્થિવદેહનો ત્યાગ કરી પ્રભુ મહાવીરનું શરણ...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને એસજીવીપી (SGVP) ગુરુકુલના બે અત્યંત પવિત્ર, નિષ્ઠાવંત અને તપસ્વી સંતો પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી...

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’ હવે એક દુઃસ્વપ્ન બનતું જઈ રહ્યું છે. ટ્રમ્પની પાર્ટીના સાંસદોએ H-1B વિઝા પર 3 વર્ષ...

નાગરવેલના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. શરીરને લાભ થાય તે રીતે પાન ખાવું હોય તો તેને મીઠા પાન તરીકે નહીં પણ...

ચીનની અગ્રણી ટેક કંપની ટેન્સેન્ટ દ્વારા પાલતુ પ્રાણીઓ માટે એક વિશેષ સ્ટ્રીમિંગ ચેનલ ‘પેટ ટીવી’ લોન્ચ કરાઇ છે. 24 કલાકની આ ચેનલ ખાસ કરીને કૂતરા અને બિલાડીઓના...

સેન્ટ્રલ આફ્રિકન દેશ ચાડના પૂર્વીય ક્ષેત્રમાં પાણીના રમખાણે ગંભીર સ્વરૂપ લઈ લેતા લશ્કરે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. આ પાણીની અથડામણમાં ઓછામાં ઓછાં 42 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય 10ને ઈજા પહોંચી હતી.