
ગઈકાલે બેન્કવાળાનો ફોન આવ્યો... ‘આટલા પૈસા તો તમે ખિસ્સામાં પણ રાખી શકો છો. એકાઉન્ટ કેમ ખોલાવ્યું છે!!’•••

ગઈકાલે બેન્કવાળાનો ફોન આવ્યો... ‘આટલા પૈસા તો તમે ખિસ્સામાં પણ રાખી શકો છો. એકાઉન્ટ કેમ ખોલાવ્યું છે!!’•••
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પ્રથમ વરસી પર બ્રિટને આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું છે. બ્રિટિશ સરકારે આ ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ કોઈપણ સ્વરૂપમાં ફેલાયેલા...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સંસદને સંબોધતા એક વધુ સીમાચિહ્ન જેવું વક્તવ્ય આપ્યું કે ભારતમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ ચૂક્યો છે. 370મી કલમથી નક્સલ...

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે...

ગુજરાત એટલે પરંપરા અને આધુનિકતાનો સમન્વય, ભવિષ્ય ને ભૂતકાળને જોડતું વર્તમાન, સપના અને વાસ્તવિકતા વચ્ચેનું સંતુલન, વ્યાપારી માનસિકતા સાથે જોડાયેલી કલાત્મક...
નવી વ્હીકલ એક્સાઈઝ ડ્યૂટી (VED) હેઠળ 1986થી 2001ના સમયગાળામાં રજિસ્ટર્ડ કરાયેલી કારના ડ્રાઈવર્સના માટે 375 પાઉન્ડનો ચાર્જ લાદવામાં આવનાર છે. 2026માં નવા બેન્ડ્સ અને રેટ્સ લાગુ થઈ રહ્યા છે. ચાન્સેલર રાચેલ રીવ્ઝે આ ચાર્જીસને સમર્થન આપ્યું છે.

ભારતના ફાર્મા સેક્ટરની મોખરાની કંપની સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમેરિકા સ્થિત ઓર્ગેનોન એન્ડ કંપનીને 11.75 બિલિયન ડોલરમાં ખરીદી લેશે. કોઈપણ ભારતીય...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મંગળવાર - 28 એપ્રિલે પરિણામો જાહેર થતાં જ રાજ્યભરમાં કેસરિયો છવાઇ ગયો છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને...

સમગ્ર દેશને હચમચાવી નાંખનારા પહલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી 22 એપ્રિલે કાશ્મીર ખીણની તસવીર બદલાયેલી જોવા મળતી હતી. કડક દેખરેખ અને ગયા વર્ષે 3500થી વધુ...
યુરોપિયન યુનિયનમાં વસતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા 2025માં વિક્રમજનક 64.2 મિલિયનના આંકડે પહોંચી છે જે તેની અગાઉના વર્ષ કરતાં 2.1 મિલિયન વધુ છે. 2010માં ઈયુમાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા 40 મિલિયન હતી.