Search Results

Search Gujarat Samachar

ભારતીય આઇટી કંપનીઓને અમેરિકાથી એચ-1બી વિઝા મેળવવા માટે ૪૦૦૦ ડોલર વધુ ચૂકવવા પડશે. હવે આઇટી કંપનીઓ માટે અમેરિકી વિઝા મેળવવાનું બહુ મોંઘું થઇ જશે. ડિસેમ્બર...

દેશમાં જેરેમી કોર્બીનની સંભવિત સરકાર સામે તેમના જ પક્ષના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે ચેતવણી ઉચ્ચારી છે. બ્લેરે બીબીસી સાથે ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે લેબર પાર્ટીના નેતા કોર્બીન અથવા તેમના જેવા ડાબેરી કે જમણેરી પોપ્યુલિસ્ટ રાજકારણીઓ થકી સરકાર...

હોસ્પિટલમાં કેન્સરની સારવાર મેળવતા બાળકો માટે દાન સહિત કોઈ સારા ઉદ્દેશ માટે દાનની માગણી કરતાં પત્રોથી મેઈલબેગ છલકાઈ જતાં હોવાની કોઈ જ નવાઈ નથી, પરંતુ દયાજનક હકીકત એ છે કે જે ચેરિટીઝ દ્વારા દાન મગાય છે તેઓ આવકના ૯૦ ટકા આવા પત્રો કે તેની સાથે...

અનાથાશ્રમોને મદદ કરવા માટે સ્વયંસેવક તરીકે વિદેશ જતા ગેપ યર સ્ટુડન્ટ્સ અજાણતા જ બાળકોની હેરાફેરી અને જાતીય શોષણની પ્રવૃત્તિમાં મદદરૂપ થતા હશે તેવી ચેતવણી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)ના ચેરિટી કો-ઓર્ડિનેટર ડેવિડ કોલ્સે ઉચ્ચારી છે. દરમિયાન,...

‘સ્માઈલ વિથ શિવ’ ચેરિટીના લાભાર્થે રેશમા દત્તા અને તેમના મિત્રો-કરીના, માલા, ક્રેગ અને નયન દ્વારા સ્વિટ્ઝર્લેન્ડમાં ૧૧થી ૧૩ જૂન દરમિયાન ત્રણ મુશ્કેલ હાઈકિંગનો પડકાર ઝીલવા નિર્ણય લેવાયો છે. આ મંડળીનું લક્ષ્ય ૨,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું છે, જેમાંથી...

વિશ્વની સૌથી વધુ સંપત્તિ ધરાવતા ૧ ટકા લોકો અને અન્ય લોકો વચ્ચે સંપત્તિનો તફાવત વધતો જાય છે. રાજકારણીઓ અને કંપનીઓના વડાઓની આવક સાતમા આસમાને પહોંચી રહી છે...

પૂર્વ મેટ્રોપોલિટન ચીફ, લંડનના મેયરપદના ઉમેદવાર અને લિબરલ ડેમોક્રેટ લોર્ડ પેડ્ડિકે ઈરાકમાં લક્ષ્યાંકો પર બોમ્બમારો કરવા વિશેની ચર્ચામાં ચાર મિનિટનું સંબોધન...

સાઉથવેસ્ટ ઈંગ્લેન્ડના સ્વીન્ડનમાં નવું હિંદુ મંદિર ખૂલ્લું મૂકાયું છે. ગણેશ પૂજા તેમજ સત્યનારાયણની કથા સાથે સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા...

ક્રોસ ચેનલ રેલ કંપની યુરોસ્ટારે જૂન મહિના માટે લંડનના સેન્ટ પેન્ક્રાસથી પેરિસના નોર્ડ સુધીનું ભાડું ઘટાડીને ૨૫ પાઉન્ડ કર્યું છે. જોકે, તેનો લાભ લેવા માટે...