બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન...
બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન...
મલ્ટિમિલિયન પાઉન્ડ બિઝનેસીસથી લઘુ મધ્યમ ઉદ્યોગો અને યુકેમાં હજારો લોકોની રોજગારી આપતી કંપનીઓના ૮૧ બ્રિટિશ ઇન્ડિયન બિઝનેસ અગ્રણીઓએ યુરોપિયન યુનિયનમાં બ્રિટનનું સભ્યપદ ચાલુ તેના સમર્થનમાં ઓપન લેટરમાં સહીઓ કરી છે. આ કંપનીઓમાં ફાઇનાન્સિયલ અને લીગલ...

ફેમિલી ડોક્ટરોને મૃત્યુ પામેલા અથવા તો અન્ય શહેરમાં જતા રહેલા ‘ભૂતિયા દર્દીઓ’ની સંભાળ માટે દર વર્ષે ૩૫૪ મિલિયન પાઉન્ડ ચૂકવાતા હોવાનું તાજા આંકડા જણાવે...

રાજીવ ચંદ્રકાંત વ્યાસને લેસ્ટર ક્રાઉન કોર્ટે સોમવાર ૯મેએ ૩૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. લેસ્ટરના રહેવાસી અને રાજુ વ્યાસ તરીકે વધુ જાણીતા અપરાધીને અપ્રામાણિકતા,...

બ્રાઈટનમાં રોયલ પેવેલિયન ખાતે ૨૫ અને ૨૬ મે, ૨૦૧૬ના બે દિવસીય અનોખા પરિસંવાદ ‘મીટિંગ ઓફ માઈન્ડ્સ’માં તમામ ક્ષેત્રોના નિષ્ણાતોએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય...

ધ મોલ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાનારા ‘ધ પેટ્રન્સ લંચ’ની એક લાખ પાઉન્ડની કિંમતની સેંકડો ટિકિટો છેલ્લી ઘડીએ ખરીદીને...

‘ઓપરેશન બાદ વાંકા થઈ ગયેલા નાક માટે કોસ્મેટિક સર્જન શૈલેશ વડોદરિયા સામે કરેલો ૩૫,૦૦૦ પાઉન્ડનો વળતરનો કેસ ૨૭ વર્ષીય મિજિન ઝહિર હારી ગઈ છે. સર્જને કામગીરીમાં...

સંરક્ષણ વિભાગમાં ચાલતી વિચારણા મુજબ અફઘાનિસ્તાનમાં વધુ બ્રિટિશ સૈનિકોને ફરજ પર મૂકાશે. અફઘાનિસ્તાનમાં અરાજકતાની સ્થિતિને લીધે ત્યાં બ્રિટનના ૪૫૦- સ્ટ્રોંગ...

ઈયુ રેફરન્ડમ અગાઉ જ બ્રિટનના સ્ટીલ ઉદ્યોગની કટોકટી નિવારવા ખૂબ જ ગંભીર બનેલા વડા પ્રધાન ડેવિડ કેમરનના અંગત હસ્તક્ષેપના પગલે પછી ટાટા સ્ટીલ એના બ્રિટનના...

રાજ્ય સરકારના અત્યંત મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ એવા ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ સિરિઝ હેઠળ ૮મી સમિટ શરૂ થવાની છે. તેનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે...