Search Results

Search Gujarat Samachar

સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાટિક લાયનની એક જોડી લંડન ઝૂમાં મોકલાઇ છે. જ્યાં તેમને જોવા ટિકિટ રાખવામાં આવી છે. ટિકિટમાંથી થતી આવકનો અમૂક હિસ્સો લંડન ઝૂ સોસાયટી દ્વારા ગુજરાત સરકારના વન વિભાગને સિંહ સંવર્ધનના વિશેષ કાર્યક્રમો...

દિલ્હીમાં ૨૯મી મેએ જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા દિલ્હી એરપોર્ટનો રેન-વે ક્લોઝ કરી દેવાયો હતો. જેના કારણે અનેક ફલાઇટના શિડયુલને અસર પહોંચી હતી. દિલ્હી જતી...

રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભરનારા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોતમ રૂપાલાએ પોતાની મિલકતો અને આવકનાં પુરાવાઓ આપતું એફિડેવિટ ૩૦મીએ રજૂ કર્યું હતું. એ પ્રમાણે...

ગુજરાતની એક મહિલાએ ૨૦૦૬ના વર્ષમાં પોરબંદરના યુવક સાથે લગ્ન કરીને બ્રિટન ગઈ હતી. ૨૦૦૮માં મહિલાએ બ્રિટનમાં જ પુત્રને જન્મ આપ્યો. જોકે પછીથી મહિલાએ પતિ પર સારો વ્યવહાર ન કરવાનો આરોપ મૂક્યો હતો. મહિલા પુત્રની સાથે ભારત આવી ગઇ હતી. બાળકની કસ્ટડી...

જાણીતા સહિયર (સ્ત્રી સંગઠન)ના સ્થાપકોમાંના એક, નારીવાદી કાર્યકર ડો. તૃપ્તિ શાહનું ૨૬મી મેએ રાત્રે અવસાન થયું હતું. તેમના અંતિમસંસ્કાર બીજા દિવસે વડોદરામાં...

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના નાના બહેન મંજુલાબહેન પટેલનું બ્રેઈન સ્ટ્રોક આવતાં નિધન થયું હતું. આ સમાચાર મળતાં આનંદીબહેન સ્વર્ણિમ સંકુલ ખાતે કલેક્ટર્સ...

સુરત મનપા દ્વારા ભારત દેશના પ્રથમ એવા ક્લાઈમેટ ચેન્જ ટ્રસ્ટની રચના કરાઈ છે. આ ટ્રસ્ટ છેલ્લાં પાંચ વર્ષથી સુરતના વિકાસ માટે કામ કરી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ વિષયે સિંગાપોરમાં આયોજિત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેન્ટ ચેન્જ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં...

ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા ‘ચેરમેન કો ફોન દે હમકો રૂ. ૨૫ કરોડ ચાહીએ’ તેવા ખંડણીના ધમકીભર્યા ફોન આણંદની GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીને મળી રહ્યા છે. ફોનનો સિલસિલો વધતાં આ મામલાની પોલીસમાં...

સાઉથ આફ્રિકામાં યોજાતી સૌથી જૂની અને સૌથી મોટી કોમરેડ્સ મેરેથોનમાં સુરતના ૧૬ દોડવીરોએ ભાગ લીધો હતો. ૨૯મી મેએ યોજાયેલી આ મેરેથોન એક અલ્ટ્રા મેરેથોન દોડ હોય છે. જે દર વર્ષે સાઉથ આફ્રિકાના ક્વાઝુલુ - નાતાલ પ્રાંતમાં ડર્બન પીટરમેરીત્ઝબર્ગ વચ્ચે...

બ્રિટનમાં ૨૩મી જૂને આપણા ઈયુમાં સભ્યપદ અંગે જનમત-રેફરન્ડમ યોજાશે. જે લોકોને ૧૯૭૫માં યુરોપિયન કોમ્યુનિટિઝમાં આપણા સભ્યપદ અંગે લેવાયેલા જનમતની યાદ હશે તેમના...