Search Results

Search Gujarat Samachar

પાટનગરમાં ગયા સપ્તાહે સામાન્ય બોલાચાલી બાદ હુમલામાં એક આફ્રિકન યુવાનનું મોત નીપજતાં કોંગોમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. કોંગોમાં સ્થાનિક સમુદાયે બહોળી...

લાંબા અંતરાલ બાદ રંગ-રોમાંચ-રમતના સમન્વયસમાન આઇપીએલ ટી૨૦ ટૂર્નામેન્ટમાં નવા ચેમ્પિયનનો ઉદય થયો છે. રવિવારે રમાયેલી સિઝન-૯ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે...

નંબરવાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય, ૧૦૦ ટકા સક્સેસની ગેરંટી સાથે. વર્ષોથી આ પ્રયોગ કરીને ઘણા લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે.સૌથી પહેલાં ડાબા હાથેથી ચશ્માની ડાબી દાંડી પકડો અને જમણા હાથથી જમણી દાંડી. હવે ધીમેથી ચશ્મા આગળની તરફ ખેંચો, ચશ્મા ઉતરી...

મહિલાઓ અને ડિપ્રેશન અંગે અત્યાર સુધી એવો મત હતો કે મહિલાઓને તેમની માતા તરફથી ડિપ્રેશન મળે છે. તાજેતરમાં સંશોધકોએ જણાવ્યું કે, માત્ર ડિપ્રેશન કે અન્ય કોઈ...

વર્ષ ૨૦૧૪માં ખરાબ હવામાનના કારણે ઓમાન અને ઈરાન વચ્ચે વહાણ અજાણતા ઈરાન દરિયાઈ સીમામાં દાખલ થઈ જતાં ઈરાની સતાવાળાઓ દ્વારા વહાણના ખલાસીઓ અને ક્રૂ મેમ્બર્સની ત્યારે અટક કરી લીધી હતી. હવે કચ્છના ખલાસીઓ ઉમર સાલેમામદ થૈમ, ઈબ્રાહિમ રઝાક અને સાજિદ ઈરાનના...

પાકિસ્તાનમાં જન્મેલાં તથા ભારતમાં ફિલ્મ અભિનેત્રી - ગાયિકા તરીકે પ્રખ્યાત સલમા આગા તેઓ બ્રિટિશ નાગરિક છે. હવે તેમને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ મળશે....

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૫ જૂન સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન...

ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ)એ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (નેક) દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં ૩.૧૧ સીજીપીએ...

આણંદનાં ચેતના રાણા (શાહુ)ના માઉન્ટ એવરેસ્ટ સર કરવાના બબ્બે વારના નિષ્ફળ પ્રયત્નો પછી ત્રીજા પ્રયત્નમાં ૧૯મી મેએ એવરેસ્ટ શિખર સર કર્યું હતું. ચેતનાએ પતિ...

મુંબઇ શહેરના પરા વિસ્તાર ડોમ્બિવલી પૂર્વના એમઆઇડીસી ફેઝ-૨માં આવેલી આચાર્ય ગ્રૂપની હર્બર્ટ બ્રાઉન ફાર્માસ્યુટિકલ એન્ડ રિસર્ચ લેબોરેટરીઝના બોઇલરમાં ગુરુવારે...