Search Results

Search Gujarat Samachar

ઉત્તર આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં એક સુદાની મૂળના માઇગ્રન્ટ દ્વારા કરાયેલા નાઇફ એટેક બાદ ગયા મંગળવાર રાત્રે હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા....

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની પ્રથમ વરસી નિમિત્તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી જે મેડિકલ કોલેજ દ્વારા બી જે મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ...

 કુવૈત દ્વારા શ્રી લંકા અને ભારત ઉપરાંત, નાઈજિરિયા, કેન્યા સહિત 24 આફ્રિકન દેશોમાંથી ડોમેસ્ટિક વર્કર્સની ભરતી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. કુવૈતના નવા શ્રમ કાયદાઓ હેઠળ આ નિયંત્રણો જાહેર કરાયા છે. સુધારેલી પોલિસી હેઠળ ભારત, શ્રી લંકા, નેપાળ, વિયેતનામ, ફિલિપાઈન્સ,સાઉથ...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફાટી નીકળેલો ઈબોલા રોગચાળો ખીચોખીચ ભરાયેલી વિસ્થાપિત છાવણીમાં પ્રસરતા ભારે ગભરાટ છવાયો છે. યુએન રેફ્યુજી એજન્સીએ પૂર્વ કોંગોની કેપાંગબા વિસ્થાપિત છાવણીમાં રહેતા બે લોકોના મોત ઈબોલાથી થયાને સમર્થન આપ્યું હતું. આ...

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની પ્રથમ વરસી પર પીડિતોની સ્મૃતિમાં ઘટનાસ્થળે કોઈ જ તૈયારીઓ જોવા મળી નહોતી. ત્યાં ન તો કોઈ સ્મારકની વ્યવસ્થા હતી કે ન તો કોઈ સાર્વજનિક...

હિંસાગ્રસ્ત બેલફાસ્ટમાં ભારતીય મૂળની રુચિરા રંગાપ્રસાદે ભયના માર્યા ઘરની બહાર ન નીકળી શક્તા પરિવારોની મદદ માટે અનોખું અભિયાન શરૂ કર્યું હતું અને તેને વ્યાપક...

કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી બ્રિટિશ ભારતીય નેતા લોર્ડ રેમી રેન્જર (MBE) એ તેમનો ‘CBE’ (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) ખિતાબ રદ કરવાના સ્ટાર્મર...

વેલ્સમાં સામુદાયિક એકતા માટેની સેવાઓ બદલ કાર્ડિફના સુધાબેન ભટ્ટ (જેઓ મોમ્બાસામાં સુધા જેઠાલાલ દવે તરીકે ઓળખાય છે) ને ધ કિંગ્સ બર્થડે ઓનર્સ 2026માં બ્રિટિશ...

કુદરતના નિયમો ગમે તેટલા ક્રૂર હોય, પણ મુશ્કેલીના સમયે તે પણ બદલાઈ જાય છે. કંઈક આવી જ અદભુત અને હૃદયસ્પર્શી ઘટના અમરેલીમાં રાજુલા તાલુકાના ખાંભલિયા ગામે...