Search Results

Search Gujarat Samachar

સુલેમાની ચાલ અને અડાણીયા પુલ પછી મ્યુનિ. કોર્પોરેશને રામદેવનગરનું મેગા ડિમોલેશનનું ઓપરેશન હાથ ધર્યું હતું. રવિવારની જાહેર રજાના દિવસે જ પોલીસનો જંગી કાફલો ઉતારી દેવાયો હતો અને ગોત્રી તળાવને અડીને આવેલા રામદેવનગરના ૪૨૫ કાચાપાક માકનો ૩૦ જેસીબી...

 છેલ્લાં સપ્તાહથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ઉકાઈના જળાશયમાં દેખાયેલા વાજપુરના કિલ્લાએ ૧૨મી જૂને એકનો ભોગ લીધો હતો. હોડીમાં કિલ્લો જોવા જતાં મુસાફરોની હોડી ઊંધી વળી જતાં વિશ્વાસ ચૌધરી નામના યુવકનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું અને અન્ય ચારેક જણાને...

બ્રિટનમાં શરાબપાનનું પ્રમાણ વધી ગયું છે. ૧૯૬૦ના દાયકાની સરખામણીએ બ્રિટિશ લોકો ૬૫ ટકા વધુ શરાબ પીએ છે. અન્ય દેશોમાં શરાબપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે...

મહાન ફૂટબોલ ખેલાડી પેલેની જુદી જુદી યાદગાર ચીજવસ્તુઓની ત્રણ દિવસની હરાજીને અંતે ૧૦ જૂને પાંચ મિલિયન ડોલરની માતબર રકમ એકત્રિત કરી શકાઈ હતી. લોસ એન્જલસસ્થિત...

સામાન્ય રીતે ગીરમાં આવતા મુસાફરો સિંહને જોઈને તેની સાથે સેલ્ફી લેવાની લાલચ કરે છે અને સેલ્ફી વખતે જ સિંહ હુમલો કરે ત્યારે બેધ્યાન પ્રવાસીઓને ઈજા પહોંચે છે અથવા તો તેઓ જીવ ગુમાવી બેસે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને ગીર-સોમનાથમાં સિંહોના માનવી...

ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે ઓલિમ્પિક્સ પૂર્વે ‘ચાઇના વોલ’ને ભેદતો ઝમકદાર દેખાવ કર્યો છે. સાઇનાએ રવિવારે ચીનની સુન યુને પરાજય આપી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના સંકલ્પ અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગતિશીલ ગુજરાત યોજનાના ભાગરૂપે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૪૦ નવી સરકારી માધ્યમિક...

મુંદરા ખાતે રૂ. ૧૦ હજાર કરોડના રોકાણ સાથે વાર્ષિક ૧૦ લાખ ટનની ક્ષમતા સાથેનો કોપર ગાળવાનો પ્લાન્ટ નાંખવાની અદાણી જૂથની યોજનાની જાહેરાત તાજેતરમાં થઈ છે. 

બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે ના રહેવું તે વિશે ૨૩ જૂને જનમત લેવાઈ રહ્યો છે ત્યારે બ્રેક્ઝિટની તરફે સમર્થન વધી રહ્યું હોવાના અહેવાલોથી રીમેઈન સમર્થકો...

બોમ્બે હાઈ કોર્ટે દેશની બહુર્ચિચત ફિલ્મ ‘ઊડતા પંજાબ’ને માત્ર એક કટ અને ત્રણ ડિસ્ક્લેમર સાથે રજૂ કરવાની પરવાનગી ૧૩મીએ આપી દીધી છે. માત્ર ટોમી સિંહ (શાહિદ...