Search Results

Search Gujarat Samachar

ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠ સત્તાવારપણે ૧૨ જૂને ઉજવાઈ હતી અને તેના સંદર્ભે રવિવાર ૧૨ જુને ધ મોલ ખાતે પિકનિક લંચનું આયોજન કરવામાં આવ્યું હતું....

હિન્દુ કોમ્યુનિટીના અગ્રણીઓના આમંત્રણથી વડા પ્રધાન ડેવિડ કેમરનના યુકે ઈન્ડિયા ડાયસ્પોરા ચેમ્પિયન, રોજગાર પ્રધાન અને સાંસદ પ્રીતિ પટેલે ગુરુવાર, ૯ જૂને...

કરિશ્મા કપૂર અને સંજય કપૂર હવે સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. મુંબઈ ફેમિલી કોર્ટે ૧૩મી જૂને છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી. ૨૦૧૪માં તેમણે છૂટાછેડાની અરજી...

અત્યાર સુધી એમ મનાતું હતું કે અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી નંદા શાહરુખના દીકરા આર્યનને ડેટ કરે છે પણ હવે એવા અહેવાલ છે કે તેનું અફેર લંડનના હેરી ગિલિસ...

આ દેશનું અવિભાજ્ય અંગ બની રહેલી બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી જે રીતે દિવાળી, વૈશાખી અથવા ઈદની ઉજવણી કરે છે તે જ ઉત્સાહ અને ભાવના સાથે ક્રિસમસની પણ ઉજવણી કરે...

સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટિસની પેનલ દ્વારા સ્કૂલની ટર્મમાં અધવચ્ચે બાળકને રજાઓ માણવા લઈ જવાના મુદ્દે ફાઈનલ અપીલ કરવા આઈલ ઓફ વાઈટ કાઉન્સિલને મંજૂરી આપી છે. આ કાનૂની યુદ્ધ સમગ્ર યુકેના બાળકો, માતાપિતા અને શાળાઓ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. બાળકોને...

તબીબી ચમત્કાર કહી શકાય તેવી એક ઘટનામાં એક મહિલા માતા બની હતી. દુબઈની ૨૪ વર્ષીય મોઅઝા અલ મતૃષી જન્મથી થેલેસેમિયાથી પીડાતી હતી. ડોક્ટરોએ તે ૯ વર્ષની હતી ત્યારે તેનું જમણું અંડાશય કાઢી નાંખ્યુ હતું. વર્ષો સુધી તેને સાચવી રખાયું હતું. ગયા વર્ષે...

ડ્રગ્સ કંપનીઓ દ્વારા NHSની દવાઓની કિંમતો અચાનક વધારી શકે નહિ તેવા નવા અવરોધક હેલ્થ સર્વિસ મેડિકલ સપ્લાઈઝ (કોસ્ટ્સ) બિલને ઉમરાવોએ આવકાર આપ્યો છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં આ બિલને બીજા વાચનમાં પસાર કરાયું હતું. કોમન્સમાં આ બિલ પસાર કરી દેવાયું છે. હવે...