Search Results

Search Gujarat Samachar

શાસ્ત્રોમાં પણ સ્ત્રીના સોળ શણગારમાં ચાંલ્લાનો સમાવેશ થાય છે. જોકે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ અને પુરુષો સૌને માટે ચાંલ્લો કરવાની મૌલિક ટ્રેડિશન છે. ચાંલ્લો...

નોકરીની ઓફર સ્વીકારવા છતાં છેલ્લી ઘડીએ વધુ સારી ઓફર મળવાથી નોકરી પર નહિ જોડાનારા ગ્રેજ્યુએટ્સ સામે બ્લેકલિસ્ટ થવાનું જોખમ છે. કેટલાંક તો નોકરી શરૂ કરવાના આગલા દિવસે જ પીછેહઠ કરે છે. એમ્પ્લોયમેન્ટ બજારમાં આવા વર્તન સામે ચિંતા વ્યક્ત કરાઈ છે....

NHSના વડા સિમોન સ્ટીવન્સે પરિવારોને તેમના આહારની આદતો બદલવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પેરન્ટ્સે તેમના બાળકો માટે ‘કડક પ્રેમ’ દાખવવો જોઈએ અને તેમને ન્યૂ યર ડાયેટ પર મૂકવા જોઈએ. હેલ્થ સર્વિસ દ્વારા ૫૦,૦૦૦ લોકોને ડાયેટ પર મૂકવાની યોજના...

ડેસ્ક પર બેસીને કામ કરવાની કાર્યશૈલીની સંસ્કૃતિ અને પારિવારિક દબાણોનાં કારણે મધ્યમ વયના ૧૦માંથી આઠથી વધુ વયસ્ક લોકોનું આરોગ્ય ગંભીરપણે જોખમી બની રહ્યું હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. હેલ્થ સર્વે ફોર ઈંગ્લેન્ડના આંકડા અનુસાર ૪૦-૬૦ વયજૂથના ૮૩...

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કામના સ્થળે વધુ સ્ટ્રેસ અનુભવવો પડતો હોવાનું હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવના સત્તાવાર આંકડા જણાવે છે. સ્ત્રી કર્મચારીઓએ તેઓ પુરુષોના જેટલાં જ કાર્યક્ષમ હોવાનું પુરવાર કરવાનું, સારા મૂલ્યાંકન કે બઢતી નહિ મળવાનું,...

NHSની હોસ્પિટલો દ્વારા પેશન્ટ્સનું ધ્યાન રાખી સલામતીમાં સુધારો લાવી શકાય તે માટે રિપ્લેસમેન્ટ હિપ્સ, સર્જિકલ ટૂલ્સ અને દવાઓ પર બારકોડના સ્ટેમ્પ લગાવાઈ રહ્યાં છે. ભૂલો ટાળવા માટે ૧૨ મિલિયન પાઉન્ડના અભિયાનમાં આ નવી ટેકનોલોજી દાખલ કરાઈ છે. પેશન્ટને...

ભારતીય નારીની મક્કમ નિર્ણયશક્તિનું દર્શન કરાવતી ગ્રુનવીક સ્ટ્રાઈક ૪૦ વર્ષ બાદ પણ ખાસ કરીને બ્રેક્ઝિટ વોટ બાદ આપણને હજુ પણ પાઠ શીખવી શકે છે. હડતાળની ઉજવણી...

કેન્યાએ ડિસેમ્બરમાં જ તેની આઝાદીની ૫૩મી વર્ષગાંઠ ઉજવી હતી. બ્રિટિશ શાસનના ૬૮ વર્ષ પછી કેન્યાએ ૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી અને ક્વીન એલિઝાબેથ...

યુકેના ફર્ટિલિટી રેગ્યુલેટર ધ હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રયોલોજી ઓથોરિટી (HFEA) દ્વારા ત્રણ વ્યક્તિના DNA સાથે સંતાનને જન્મ આપવાની વિવાદિત પ્રક્રિયાને...

NHS England દ્વારા ૧૨ મહિનાના પાયલટ પ્રોજેક્ટમાં દાયકાઓથી અંધાપો ભોગવી રહેલા ૧૦ પેશન્ટને Argus II બાયોનિક આઈ બેસાડવામાં આવશે. બાયોનિક આઈમાં સિક્ષ્મ વિડિયો...