
યુકે સ્થિત લોકપ્રિય તેલુગુ યુટ્યુબર એ. રામા નંદનાની હૈદરાબાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. નંદનાની યુકેમાં નંદુઝ વર્લ્ડ યુટ્યુબ ચેનલથી જાણીતી છે.

યુકે સ્થિત લોકપ્રિય તેલુગુ યુટ્યુબર એ. રામા નંદનાની હૈદરાબાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. નંદનાની યુકેમાં નંદુઝ વર્લ્ડ યુટ્યુબ ચેનલથી જાણીતી છે.

1.3 બિલિયન પાઉન્ડના કથિત ફ્રોડના કેન્દ્રમાં રહેલા કોલેપ્સ થયેલા મોર્ગેજ લેન્ડર સાથેના બાર્કલેના સંબંધોની તપાસ કરવા સિટી રેગ્યુલેટરને અપીલ કરાઇ છે. માર્કેટ...

ફાઇનાન્સિયલ રેગ્યુલેટર એફસીએના વડા નિખિલ રાઠી પર ગ્રાહક સંગઠન કન્ઝ્યુમર વોઇસને પ્રતિકૂળ પરિણામો ભોગવવાની ધમકીનો આરોપ મૂકાયો છે. નિખિલ રાઠીએ કન્ઝ્યુમર વોઇસને...

યુકેમાં ઉચ્ચ અભ્યાસની ઈચ્છા ધરાવતી 25 વર્ષીય યુવતીના સ્ટુડન્ટ વિઝા સતત બે વખત નામંજૂર થતાં તેણે પોતાના નિવાસસ્થાને જીવન ટૂંકાવ્યું હોવાનો દુઃખદ કિસ્સો...

અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાનો અંતિમ તપાસ અહેવાલ આગામી દિવસોમાં રજૂ થાય તેવી સંભાવનાઓ વચ્ચે દોષનો ટોપલો પાયલટ પર ઢોળી દેવામાં આવે તેવી અટકળોનો પીડિત...

ટાટા મોટર્સની માલિકીની જેગુઆર લેન્ડ રોવરે સ્વેચ્છિક નિવૃત્તિ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત આગામી બે વર્ષમાં આશરે 4,000 નોકરીઓમાં કાપ મુકાય તેવી શક્યતા...

ગયા અઠવાડિયે અમે ગ્રીસની સફર પર ગયા હતા. ત્યાંનો સ્ફટિક જેવો ભૂરો, પારદર્શક દરિયાકિનારો, મનમોહક કુદરતી સૌંદર્ય, રમણીય પર્વતો, ત્યાંનો સમૃદ્ધ ઈતિહાસ અને...

યુકેની મુલાકાતે પહોંચેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે લંડનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, હિન્દુ સાંસ્કૃતિક ઓળખ વૈવિધ્યતા...

જીવન અનેક રંગોથી ભરેલું હોય છે. આનંદનો રંગ, પ્રેમનો રંગ, આશાનો રંગ, નિષ્ફળતાનો રંગ, સ્મરણોનો રંગ. આ બધા રંગો મળીને જીવનને સુંદર બનાવે છે. પરંતુ જીવનને...