Search Results

Search Gujarat Samachar

યુકે સરકાર નવા 'Snooper's Charter' હેઠળ તમારી તમામ ઓનલાઈન કામગીરી પર નજર રાખતી થશે. નવેમ્બર મહિનામાં પસાર કરાયેલા અને ટીકાકારો દ્વારા પ્રાઈવસી પર આક્રમણ...

ભારતીય મૂળના મેટલ ટાયકૂન સંજીવ ગુપ્તાએ હજારો નોકરીઓ અને સાઈટને બચાવવાની સમજૂતીના ભાગરૂપે બ્રિટનના છેલ્લાં એલ્યુમિનિયમ ગળતર પ્લાન્ટમાં ૧૨૦ મિલિયન પાઉન્ડનું...

ભૂકંપમાં પોતાના પગની સાથોસાથ માતા અને નાના ભાઈને પણ ખોઈ બેઠેલા બ્રાહ્મણ યુવક પાર્થ જોશીને કૃત્રિમ પગની સાથોસાથ કુદરતી પ્રેમ આપનાર બ્રિટનના બે સ્વયંસેવકો ‘ક્વેક બોય’નો લગ્ન પ્રસંગ માણવા તાજેતરમાં ભુજ આવ્યા હતા. પાર્થના પરણવાની પ્રસન્નતા સાથે...

અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા છે. વિખ્યાત મેગેઝિનના આવતા મહિનાના કવરપેજ પર તેમની તસવીર પ્રસિદ્ધ થશે. મેગેઝિને ટ્રમ્પને ‘પ્રેસિડેન્ટ ઓફ ધ ડિવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા?’ ગણાવ્યા...

બે જોડિયા બહેનો શ્રિયા તથા આદ્યા બિસમ અને એક કિશોર વિનીત ઇદુપુગન્તિ એમ ત્રણ ભારતીય અમેરિકન વિદ્યાર્થીઓ તાજેતરમાં યોજાયેલી વિજ્ઞાન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. તેમને એક લાખ ડોલર (રૂ. ૬૭ લાખ)ની શિષ્યવૃત્તિ મળી હતી. દર્દીમાં સ્કિઝોફેનિયાના લક્ષણો...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન વર્ષની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ખેડૂતો, નાના વેપારીઓ, વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને ગરીબો માટે...

તુર્કીના ઇસ્તંબુલમાં ન્યૂ યર પાર્ટી પર થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોમાં બે ભારતીયો - વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહ અને રિઝવી બિલ્ડર્સના સીઇઓ અબિસ...

નામ છે, જો કેન્ફી. તેમની કંપની લેન્સ ટેક્નોલોજીમાં ૬૦ હજારથી વધુ કર્મચારી છે તેમ છતાં જાતે ફેક્ટરી ફ્લોર ઉપર નજરે ચઢે છે. લોકોનું કામ જુએ છે અને ક્યારેક...

કાલાવડથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સરવાણિયા ગામના વળાંકે ૨૫મી ડિસેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે એસ. ટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક પરિવારના ત્રણ યુવતી, એક બાળકી અને બે યુવાનના કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે બસના...

પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ૨૦૧૭ના વર્ષ માટે પદ્મ પુરસ્કારો મેળવનારા મહાનુભાવોના નામ ૨૫મી જાન્યુઆરીએ જાહેર કર્યાં હતાં. સાત મહાનુભાવોને...