મેટ્રોપોલિટન પોલીસ દ્વારા મોબાઇલ ફોન સ્મગલિંગના એક બહુ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાઉથવર્ક ક્રાઉન કોર્ટે આ નેટવર્કને અત્યંત સંગઠિત અને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ ગણાવી હતી. અદાલતે મુખ્ય આરોપી ખાદીખેલને 9.5 વર્ષ, મિયાખેલને 9 વર્ષ...
મેટ્રોપોલિટન પોલીસ દ્વારા મોબાઇલ ફોન સ્મગલિંગના એક બહુ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાઉથવર્ક ક્રાઉન કોર્ટે આ નેટવર્કને અત્યંત સંગઠિત અને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ ગણાવી હતી. અદાલતે મુખ્ય આરોપી ખાદીખેલને 9.5 વર્ષ, મિયાખેલને 9 વર્ષ...
એક ગેંગસ્ટર પર થયેલા જીવલેણ હુમલા બાદ શૂટરને શોધી કાઢવામાં તેને મદદ કરનાર ક્રિમિનલ ડિફેન્સ બેરિસ્ટરને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.
બ્રિટનમાં હેલિકોપ્ટરની જેમ ઊભી ઉડાન ભરી શકે તેવી ભવિષ્યની એર ટેક્સીઓ બનાવવા માટે દેશનું સૌપ્રથમ વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
પેરાસીટામોલ જેવી સામાન્ય દવાઓની અછતથી ઇંગ્લેન્ડની હોસ્પિટલો પ્રભાવિત થઇ રહી છે. ડઝનબંધ NHS ટ્રસ્ટોએ એસ્પિરિન, દુખાવાની દવા કો-કોડામોલ ( પેરાસીટામોલ અને કોડીનનું મિશ્રણ) અને રામિપ્રિલ જેવી બ્લડ પ્રેશરની ગોળીઓની અછત હોવાની ફરિયાદો કરી છે.
સમગ્ર યુરોપમાં હવાઇ માર્ગે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઘૂસાડવાના કૌભાંડમાં સ્લાઉના રહેવાસી ઇકબાલ ખોખર (58), બ્રેન્ટફોર્ડના ઇલજિત ચોપરા (49), અને પૂર્વ લંડનના ન્યુહામના આદિલ ખાન (41)ની ધરપકડ કરી કેસ નોંધવામાં આવ્યો છે.
ઉત્તર વેલ્સમાં ગ્રૂમિંગ ગેંગના સૂત્રધાર મુસ્તફા ઇકબાલને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ટેક-અવે ડિલિવરી ડ્રાઇવર અને ડ્રગ્સનો વેપાર કરતો મુસ્તફા ઇકબાલ બે વિદ્યાર્થીનીનું શારીરિક શોષણ કરનાર ગૂમિંગ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો.

• સરે હિન્દુ સોસાયટી દ્વારા મ્યુઝિકલ ગ્રૂપ ઇંડિયન ઓશનના સંગીતના તાલે નવરાત્રિ ઉત્સવ. તા. 9થી 19 ઓક્ટોબર, (સાંજે 7.30થી રાત્રે 11.00). શરદ પૂર્ણિમા મહોત્સવ...

કેમ્બ્રિજની ઈન્ડિયન કલ્ચર સોસાયટી (ICS) તેની દુર્ગા પૂજાની સિલ્વર જ્યુબિલી ઉજવવાની તૈયારી કરી રહી છે. બંગાળી પરિવારોનો નાના સમૂહથી આરંભાયેલી 25 વર્ષની...

શેફર્ડ્સ બુશ અને એક્ટન વેલ વચ્ચે આવેલો અક્સબ્રિજ રોડ હાલ સ્થાનિક રહીશો અને એકતરફી વ્યવસાયો વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. ફિક્સ અક્સબ્રિજ રોડ...