Search Results

Search Gujarat Samachar

સાન્ડિયા હોલસેલ લિમિટેડને પ્રતિષ્ઠિત કિંગ્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ ઈન ઈન્ટરનેશનલ ટ્રેડ 2026 એનાયત કરાયાની ઉજવણી કરવામાં આવી હતી. આ એવોર્ડ કંપનીના સતત વિકાસ...

ઓક્સફર્ડ ગ્રૂમિંગ ગેંગની પીડિત મહિલાઓએ આરોપ મૂકયો છે કે તેમના પર જાતીય અત્યાચાર ગુજારનારા સેંકડો આરોપી હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાના શહેરના સુપરમાર્કેટ, પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટ્સમાં વારંવાર એ જ પુરુષોનો સામનો...

પ્રિન્સેસ ઓફ વેલ્સ લેડી ડાયનાના અવસાનના 29 વર્ષ બાદ, તેમના ભાઈ ચાર્લ્સ સ્પેન્સરે ફરી એકવાર જૂના વિવાદોને ઉજાગર કરીને રાજપરિવાર સામે આકરા આક્ષેપો કર્યા છે. 

અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ સાથે એક મહત્ત્વપૂર્ણ સુરક્ષા કરારની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, લગભગ 9 મહિના પહેલાં તેમણે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત કહી હતી. ટ્રમ્પે શનિવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ડેન્માર્ક અને ગ્રીનલેન્ડ...

વડાપ્રધાન મોદીએ શુક્રવારે UAEના પ્રેસિડેન્ટ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ફોન પર ઈરાન યુદ્ધ તેમજ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ અને મજબૂત કરવા...

વરસાદની અછત વચ્ચે રવિવારે સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ; મધ્ય ગુજરાતના અમદાવાદ; દક્ષિણ ગુજરાતના સુરત, પંચમહાલના ગોધરા; ઉત્તર ગુજરાતના ઊંઝા, મહેસાણામાં વરસાદ પડ્યો હતો. રવિવારે સવારથી રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો,...

કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન...

નાઈજિરિયાના વાણિજ્ય કેન્દ્ર લાગોસમાં ટેલિવિઝન ગેમ શો ‘માસોયિન્બો’નો નિયમ છે કે અંગ્રેજી બોલો અને હારી જશો. ‘માસોયિન્બો’નો અર્થ જ છે ‘ઈંગ્લિશ બોલશો નહિ’. ઓડિયન્સમાં...

ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ...