Search Results

Search Gujarat Samachar

સુરત પારસી પંચાયતની કરોડોની જમીન હડપ કરવાના કારસામાં વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. કરંજની જમીનના આ વિખવાદમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ ડો. હોમી દારબશાહ દૂધવાલાએ ન્યાય માટે પોલીસનું શરણું લઈ ગાંધીનગરના દહેગામ તાલુકાના બદપુર ગામે...

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે ધુવારણ ખાતે આશરે 4000 મેગાવોટ ક્ષમતાના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના વિકાસ માટે બુધવારે સમજૂતી કરાર થયા હતા. આ સાથે GSECL પ્રથમવાર...

દિલ્હીથી ભુજ જતી ફ્લાઇટમાં બોર્ડિંગ બાદ 80 ટકા દિવ્યાંગતા ધરાવતી મહિલા મુસાફરને નિયમો વિરુદ્ધ જઈ વિમાનથી ઉતારી મૂકનારા મે 2026ના ગંભીર મામલે ‘કોર્ટ ઓફ ધ ચીફ કમિશનર ફોર પર્સન્સ વિથ ડિઝાબિલિટીઝ’ (સીસીપીડી)એ એર ઇન્ડિયા સામે કડક ચુકાદો આપ્યો છે....

ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરાઈ છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં બઢતી થતાં ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે...

વડોદરા શહેરની નવરાત્રી સમગ્ર વિશ્વમાં તેની ભવ્યતા અને સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. આ વર્ષે પણ નવરાત્રી નજીક આવતાં જ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમેરિકા દ્વારા ઉપયોગમાં લેવાતા આરએએફના ફેરફોર્ડ સ્થિત બેઝ પર આતંકવાદી હુમલો કરવાના કેસમાં 25 વર્ષીય બ્રિટિશ ઇરાની નાગરિકની ધરપકડ કરાઇ છે.

જગવિખ્યાત જગન્નાથપુરી મંદિર જ્યાં આવેલું છે તે જ જિલ્લામાં આવેલા રઘુરાજપુર ગામે આર્ટ ગેલેરી તરીકેની આગવી ઓળખ મેળવી છે. ગામમાં પ્રવેશતાં જ સૌથી પહેલાં નજર...