Search Results

Search Gujarat Samachar

લંડન: જૈન એલર્ટ ગ્રુપ UK માટે ગૌરવની ક્ષણ છે કે તેની DOST (Dedicated Overseas Support Team) પહેલને 'લંડન ડાંગુર એવોર્ડ 2026'માં 'પ્રમોટિંગ ઇક્લૂઝન' (સમાવેશને...

 રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનો અંત લાવવામાં ભારત મહત્વની ભૂમિકા અદા કરી શકે તેમ છે. આ અંગે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધના અંત માટે ભારતના ઉપાયોની પ્રશંસા કરી હતી અને તે મામલે સકારાત્મક સંકેત આપ્યા હતા. હવે તેના બીજા દિવસે...

કચ્છ કડવા પાટીદાર સમાજમાં ઘટતી જતી વસ્તીને કારણે ઊભા થતા સામાજિક અસંતુલનને દૂર કરવાના પ્રયાસરૂપે સમાજના દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા બાળપ્રોત્સાહન યોજના શરૂ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવી પેઢીમાં સંતાન અંગેની વિચારસરણીમાં સકારાત્મક પરિવર્તન...

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા ઇચ્છતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સામાં ગાંધીનગર, ગોઝારિયા અને વડસ્માનાં ત્રણ યુવક-યુવતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી એજન્ટોએ આફ્રિકન દેશ ઇથોપિયામાં બંધક બનાવ્યાં હતાં. વિદેશ મંત્રાલય અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી...

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને શહબાઝ શરીફ સરકાર વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ છે. ત્યારપછી PTTએ ઈસ્લામાબાદ તરફ પોતાની લોંગ માર્ચ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આનાથી પાકિસ્તાનમાં રાજકીય તણાવ વધી ગયો...

ભાજપે ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે પોતાના નવા 8 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. જાહેર થયેલા ઉમેદવારોની યાદીમાં જેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી સહિત આઠેય સાંસદોનાં નામ નથી. ભાજપે વર્ષ 2026ની રાજ્યસભા ચૂંટણી...

સોમાલિયાની પુંટલેન્ડ મેરીટાઈમ પોલીસ ફોર્સે મંગળવારે 5 મહિનાથી લુટારાઓના કબજામાં રહેલા એમટી ઓનર-25 ટેન્કરને છોડાવ્યું છે. 16 લુટારાની ધરપકડ કરાઈ  છે. પુંટલેન્ડ પ્રશાસન અનુસાર, કાર્યવાહી શરૂ થાય તે પહેલાં લુટારાઓએ 3 પાકિસ્તાની, 1 ભારતીય અને 1...

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) સેન્ટર ખાતે 24 ગામનું પ્રતિનિધિત્વ કરતા 9000થી વધુ લોકો ભારે ઉત્સાહ સાથે વાર્ષિક 24 ગામ ઉજમણી માટે રવિવાર,...

લેસ્ટરમાં ઘરેલુ હિંસા અને ગંભીર જાતીય હિંસાની પીડિતોને તેમના કેસની સુનાવણી શરૂ થાય તે માટે સાત - સાત વર્ષ રાહ જોવી પડી રહી હોવાની ચેતવણી લેસ્ટર, લેસ્ટરશાયર અને રૂટલેન્ડમાં પીડિતોને મદદ કરતી ફ્રીવા નામની ચૅરિટી સંસ્થા દ્વારા આપવામાં આવી છે.