Search Results

Search Gujarat Samachar

ઈમેઈલ કૌભાંડકારોએ યુકેમાં દસ લાખથી વધુ વૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા એક અભ્યાસ ‘રીઅલ રિટાયરમેન્ટ’માં દર્શાવાઈ છે. ઈન્ટરનેટ સુવિધા ધરાવતા અને ૪૫થી વધુ વયના લગભગ ૭૫ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ઈમેઈલ કૌભાંડનું નિશાન બનાવાયા હતા....

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન દ્વારા ડિઝલ એમિશન કૌભાંડ મુદ્દે બ્રિટનના આ કારચાલકોની કોઈ દરકાર કરાઈ નથી તેમ જણાવતા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જ્હોન હાઈસે તેમને વળતર અપાવું જોઈએ તેમ કહ્યું છે. યુએસ જજના ચુકાદા મુજબ કંપનીએ ત્યાંના વાહનચાલકો માટે ૧૨ બિલિયન...

પ્રાચીન સુજની કળાને જીવંત રાખવા હવે વિદેશીઓએ પણ પ્રયાસો શરૂ કર્યાં છે. મેકસિકોના રહીશે શહેરમાં સુજની બનાવતાં ભરૂચના પરિવાર સાથે મુલાકાત કરી તાજેતરમાં જરૂરી...

તમારી ચલણી નોટો, કાગળો અને દસ્તાવેજો પર હજારોની સંખ્યામાં જીવલેણ બેક્ટેરિયા ઊભરાતા હોય તો હવે ચેતજો, આવા જીવલેણ બેક્ટેરિયા તમને હજારો રોગોના શિકાર બનાવી...

શલભકુમાર, નિકી હેલી અને પ્રીત ભરારા બાદ હવે નવા અમરેકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્ત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે ભારતીય મૂળના રાજ...

બિહારના પટણામાં આવેલા ગાંધી મેદાનમાં આયોજિત પ્રકાશ પર્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાન નીતિશકુમારના દારૂબંધીના નિર્ણયને વખાણ્યો...

પાકિસ્તાન આતંકવાદના મુદ્દે તેના બેવડાં ધોરણો માટે જાણીતું છે. વળી વર્ષોથી અમેરિકી સરકારો પણ આ બેવડાં ધોરણોને પોષતી આવી છે. પરિણામે પાકિસ્તાને આતંકવાદના...

ભારતમાં નોટબંધીના નિર્ણયથી ઝારખંડમાં માઓવાદીઓ સહિત તમામ નક્સલીઓ સંગઠનનોની કમર તૂટી ગઈ છે. ગુપ્ત માહિતી મુજબ નક્સલવાદીઓના ઓછામાં ઓછા ૮૦ કરોડ રૂપિયાની રોકડ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને કારણે રદબાતલ થઈ ગઈ છે.

પુરુષો ચશ્મા પહેરેલી છોકરીઓ તરફ ભાગ્યે અથવા અછડતી નજર જ નાખે છે. ઓનલાઈન ડેટિંગ એપ ટિન્ડર દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચશ્મા પહેરતાં સ્ત્રી- પુરુષો માટે સામેની વ્યક્તિને પસંદ કરે છે તેવો સંકેત આપવાનું પ્રમાણ ૧૨ ટકા જેટલું ઘટી જાય...

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતની મુલાકાતે છે. પશ્વિમ બંગાળમાં ખડગપુર સ્થિત આઈઆઈટીમાં અભ્યાસ કરનારા સુંદર પિચાઈએ ખડગપુરમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ...