Search Results

Search Gujarat Samachar

કાગવડમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામનું નિર્માણકાર્ય પાંચ વર્ષે સંપન્ન થઈ ગયું છે. ૧૭મી જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધી ખોડલધામમાં મા ખોડિયારની...

અમદાવાદ રિવરફ્રન્ટના આંગણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ. પી. કોહલી, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સનો પ્રારંભ...

ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની ફિક્કીના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ એ બદલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને જુદી જુદી ઔદ્યોગિક સંસ્થાઓએ પંકજ પટેલનો સન્માન સમારોહ...

‘પપ્પા, સરહદ પર જવા માટેના કાર પાસ ક્યારે મળશે?’... અમદાવાદના ઉદ્યોગપતિ કેતન પારેખ એમના પત્ની સાથે અને પારિવારિક મિત્ર ગુંજન મિરાણી સાથે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે શરૂ થયેલા જલોયા પ્રવાસી માહિતી કેન્દ્ર પર આવ્યા થોડો વધુ સમય પસાર થયો ત્યારે...

મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થાનો ૧૦૦મો ક્રાંતિકારી સમૂહ લગ્નોત્સવ આઠમી જાન્યુઆરીએ ચાંગા ખાતે સંપન્ન થયો હતો. આ સમૂહ લગ્નમાં ૪૭ યુગલો લગ્નગ્રંથિથી...

લંડનઃ NHS ENGLANDએ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) સાથે મળીને હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી લોકોનું પ્રતિનિધિત્વ કરતી FAITH તથા BME સંસ્થાઓ સાથે બેઠક યોજી...

નોટબંધી બાદ ૨૩૧ સેવિંગ્સ અને ૯ કરંટ એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ. ૬૫ કરોડથી વધુ રૂપિયા જમા કરાવી તે રૂપિયાનું આરટીજીએસ દ્વારા સોનું ખરીદીને ‘બ્લેકના વ્હાઈટ’ કરવાના કૌભાંડમાં સુરતના મહર્ષિ ચોકાસ અને હિમાંશુ રજનીકાંત શાહની ગાંધીનગર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ...

સાઉથ આફ્રિકાના ડર્બનમાં ચોથીએ રાત્રે ટોઇંગ વાનને ઓવરટેક કરવા જતાં ભરૂચના વેપારી સરવર મહેબૂબખાન પઠાણની કારનો અકસ્માત થયો હતો. જેમાં સરવર ખાન તથા તેના ત્રણ મિત્રો યાસીન યાકુબ પટેલ (ભરૂચ), મોહસીન પટેલ (ભરૂચ) તથા જીજ્ઞેશ પટેલ (નડિયાદ)નાં મૃત્યુ...

સ્થાનિક ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટીંગેશન વિંગે પાંચમીએ નડિયાદ-આણંદના ઝવેરાત જવેલર્સ તથા નડિયાદના સહજાનંદ ગોલ્ડના સંચાલકો પર સર્વે હાથ ધર્યો હતો. જેમાં નડિયાદના સહજાનંદ ગોલ્ડ (જ્વેલર્સ)ના સંચાલકો ૮મી નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધીના માત્ર ૧૫ દિવસમાં...