Search Results

Search Gujarat Samachar

ભૂજના નરનારાયણ મંદિરથી અમદાવાદ સ્વામિનારાયણ મંદિર સુધીની સાઇકલ યાત્રાનું કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને અન્ય સંતોના હસ્તે પાંચમી માર્ચે પ્રસ્થાન કરાવાયું...

૭૦ વર્ષીય બ્રેઇન ડેડ દેવકુંવરબહેન છગનભાઈ કાકડિયાના અંગોના દાનથી ચાર વ્યક્તિનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે. દેવકુંવરબહેનને ૧૮મીએ તેમનાં ઘરે રાત્રિના સાડા નવ કલાકે ઉલટી થતાં અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી સરદાર...

આફ્રિકામાં આવેલા સિઓરા લિઓનથી એક પાદરીને ૭૦૬ કેરેટ વજનનો દુર્લભ હીરો મળી આવ્યો છે. તેમણે આ હીરો ત્યાંની સરકારની સોંપી દીધો છે. આ ઘટનાની વિશ્વભરનાં હીરાબજારમાં ચર્ચા છે. તેથી હવે સુરત અને મુંબઇના કેટલાક હીરાવેપારીઓ આ ડાયમંડ ખરીદવા માટે સિઓરા...

બાપુનગરમાં આવેલી આનંદપાર્ક સોસાયટીની રહીશ ૨૯ વર્ષીય કિંજલ બારોટના લગ્ન મે ૨૦૦૭માં નડિયાદના ભાજપના પૂર્વ કોર્પોરેટર ટીકેન્દ્ર બારોટના પુત્ર વિશ્રુત સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદ સાસરિયાએ કિંજલ પાસે રૂ. વીસ લાખના દહેજની કથિત રીતે માગ કરી હતી....

BAPS દ્વારા રાજકોટની સત્સંગ પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ. પૂ. મહંત સ્વામી મહારાજના વડપણમાં રાજકોટમાં બે નૂતન ભવ્ય સંસ્કારધામોમાં બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું...

મૂળ ધોળકાની અને શાહપુર રહેતી મહિલા હાફિઝાબાનુ નોકરીની લાલચમાં સાઉદી અરેબિયાના રિયાધમાં ફસાઇ હોવાની માહિતી આધારે મહિલા ક્રાઇમ બ્રાંચે માનવ તસ્કરીનો ગુનો નોંધી જૂહાપુરામાં રહેતી મહિલા એજન્ટ રેહાનાબાનુ અને મુંબઇના એજન્ટ ફારૂક મન્સુરીની ધરપકડ કરી...

તાજેતરમાં એક ખેતરમાંથી મળી આવેલા અસ્થિ ૩ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ ગુમ થયેલા ભારતીય અમેરિકી બિઝનેસમેન સંજય ‘સામ’ પટેલના હોવાની ઓળખ મિસિસિપીની પાનોલા કાઉન્ટીના...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમય કરતાં વહેલી યોજાવામાં આવે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉત્તર પ્રદેશમાં મળેલી અભૂતપૂર્વ...

ગુજરાતમાં ભાગ્યેજ દેખાતું એવું સફેદ સાબર હરણ તાજેતરમાં ગીરનાં જંગલમાં દેખાયું છે. વન વિભાગે જણાવ્યા અનુસાર આ સાબરનું બચ્ચું આઠ મહિનાનું છે. એશિયાઇ સિંહ...

સુમનદીપ વિદ્યાપીઠના કૌભાંડી સંચાલક મનસુખ શાહના પોલીસ રિમાન્ડ બાદ મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લવાયા હતા. ત્યાં એક મહિલા તબીબે તેને જોઈને કહ્યું...