ટોરી સરકારે ૨૦૩૭ અને ૨૦૩૯ વચ્ચે સરકારી પેન્શન માટે નિવૃત્તિ વય ૬૭થી વધારી ૬૮ વર્ષ કરવા જાહેરાત કરી તેની સામે લેબર પાર્ટીએ ૨૦૪૫ સુધીમાં આ વય ઘટાડી ૬૬ વર્ષ કરવાનો મનસૂબો જાહેર કર્યો છે. જોકે, વર્ક અને પેન્શન્સ સેક્રેટરી ડેવિડ ગોકેએ જણાવ્યું હતું...
ટોરી સરકારે ૨૦૩૭ અને ૨૦૩૯ વચ્ચે સરકારી પેન્શન માટે નિવૃત્તિ વય ૬૭થી વધારી ૬૮ વર્ષ કરવા જાહેરાત કરી તેની સામે લેબર પાર્ટીએ ૨૦૪૫ સુધીમાં આ વય ઘટાડી ૬૬ વર્ષ કરવાનો મનસૂબો જાહેર કર્યો છે. જોકે, વર્ક અને પેન્શન્સ સેક્રેટરી ડેવિડ ગોકેએ જણાવ્યું હતું...

વડા પ્રધાન થેરેસા મેને પદથી હટાવવાની યોજનામાં કન્ઝર્વેટિવ પક્ષના ૧૫ સભ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરી હતી. જોકે, નેતૃત્વને પડકારવા માટે ૪૮ સભ્યની જરૂર...

ઈંગ્લેન્ડની શાળાઓમાં ખરાબ વર્તણૂકના કારણોસર દૈનિક ૩૫.૨ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે.અગાઉના વર્ષે આ સંખ્યા ૩૦.૫ વિદ્યાર્થીની હતી. શિક્ષકો...

સ્ટાફની અછતને પૂરવા માટે NHS દ્વારા દરિયાપારના ૨૦૦૦થી વધુ જીપીની ભરતી કરવામાં આવનાર છે પરંતુ, ભારતમાંથી કોઈની ભરતી કરવામાં નહિ આવે. NHS ઈંગ્લેન્ડના વડા...

ઈંગ્લેન્ડમાં ભારે શરાબપાન આગામી પાંચ વર્ષમાં ૬૩,૦૦૦નો ભોગ લેશે તેવી ચેતવણી આપતા મેડિકલ વ્યવસાયના વરિષ્ઠ સભ્યો અને હેલ્થ ચેરિટીઝે આલ્કોહોલ માટે લઘુતમ યુનિટ...

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને સ્પષ્ટ કર્યું છે કે બ્રેક્ઝિટ પછી તેમની પાર્ટી ઈયુ સિંગલ માર્કેટ છોડવાની તરફેણમાં છે. આનાથી પક્ષની નીતિ વિશે મહિનાઓ...
શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. એમાં પણ વર્ષો બાદ પાંચ સોમવારનો મહિમાવંત શ્રાવણ માસ. એમાંય વળી પહેલો અને છેલ્લો દિવસ સોમવારે જ... આમ ધીંગી ધારે વરસતા વરસાદના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો આરંભ થયો હતો. ઓમ નમઃ શિવાયનો નાદ મોબાઈલ ફોનમાંથી ઘરમાં ગૂજતો હતો....
પેમેન્ટ પ્રોટેક્શન ઈન્સ્યુરન્સ (PPI)ના ગેરકાયદે વેચાણના કૌભાંડનો માર બ્રિટિશ બેન્કો હજુ સહન કરી રહી છે. બેન્કોએ માસિક ૩૦૦ મિલિયન પાઉન્ડ અલગ ફાળવણી કરવી પડે છે. સૌથી મોટા પાંચ ધીરાણકારો લોઈડ્ઝ, રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ, બાર્કલેઝ, HSBC અને સેન્ડેન્ડર...
બ્રિટનમાં લિવર ડાયાલિસીસ મશીનની સારવારથી આલ્કોહોલના લીધે નિષ્ફળ ગયેલા લિવરના સૌપ્રથમ પેશન્ટને જીવતદાન મળ્યું છે અને ટુંક સમયમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. નોર્થ લંડનમાં રોયલ ફ્રી હોસ્પિટલ ખાતે પ્રણેતારુપ ડાયાલિવ ઉપકરણથી સારવાર...
બ્રિટન ટુંક સમયમાં બેટરી પાવર પર આધાર રાખતું થઈ જશે. નેશનલ ગ્રીડમાં વીજસંગ્રહ સુવિધાનું નેટવર્ક તૈયાર કરવાની યોજના તૈયાર થઈ રહી છે. આ યોજના હેઠળ વીજમાગ ઓછી હોય ત્યારે જનરેટ કરાતી ઊર્જાનો સંગ્રહ કરવા પવન અને સૌર ફાર્મ્સ નજીક વિશાળ રીચાર્જેબલ...