Search Results

Search Gujarat Samachar

વિરોધપક્ષો રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ, અમરનાથયાત્રા પર હુમલો, ગૌરક્ષાનાં નામે થતી હિંસા જેવા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવા સજ્જ બન્યા હોવાથી સોમવારથી શરૂ થઇ રહેલું સંસદનું ચોમાસું સત્ર તોફાની બની રહેવાની સંભાવના છે. સત્તાધારી ગઠબંધન પણ વિપક્ષનાં...

લાખો લોકોમાંથી કોઇ એકને લોટરી લાગતી હોય છે તેથી લોટરી જીતનારા ખૂબ નસીબદાર કહેવાય છે, પણ અઠવાડિયામાં બે વખત લોટરી લાગે તો? કેલિફોર્નિયાની રોઝા ડોમિંગુએજને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ કહી શકાય, કેમ કે તેણે એક અઠવાડિયામાં ૨ લોટરી જીતી છે અને...

સરકારે ૧૯મી જુલાઈએ લોકસભામાં કહ્યું કે ઈસરોએ તાજેતરમાં ૨૩ જૂને કાર્ટોસેટ ૨ઈ સેટેલાઈટ અને અન્ય ૩૦ નેનોસેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા. આ પૈકી ૨૯ નેનોસેટેલાઈટ કોમર્શિયલ ધોરણે લોન્ચ કરાયા હતા, જેના પેટે ઈસરોને ૪૫.૨ કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. પોતાના ૭૮મા જન્મદિન શહેરના...

રાજ્યસભાના સભ્યપદેથી આખરે બીજી વાર બસપા નેતા માયાવતીનું રાજીનામું સ્વીકારાયું છે. અગાઉ તેમણે રાજ્યસભાના નિયમો મુજબ રાજીનામું આપ્યું નહોતું તેથી તેનો અસ્વીકાર...

ચાઈનાના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતમાં વિસ્તરેલા સિક્કિમ સરહદી વિવાદને હિન્દુ રાષ્ટ્રવાદનું પરિણામ હોવાનું તાજેતરમાં જણાવ્યું હતું. મોદી વડા પ્રધાન બન્યા પછી ભારતમાં વકરેલા રાષ્ટ્રવાદને કારણે ભારત-ચીન નીતિ આડે પાટે ચઢી છે.

બ્રેક્ઝિટ પછી પરિવારોને યુરોપમાં રજાઓ ગાળવાનું મોંઘુ પડશે. હેલ્થકેર બિલ્સ અને ટ્રાવેલ ઈન્સ્યુરન્સમાં નાટ્યાત્મક વધારાની અસરરુપે આમ થશે. ઈયુ મંત્રણાકારોએ ભારપૂર્વક જણાવ્યું છે કે યુકેને યુરોપિયન હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ (EHIC) યોજનાના સભ્યપદે...

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા સૌથી વધુ વેતન મેળવતા કર્મચારીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પુરુષોની સંખ્યા વધુ છે. નવા રોયલ ચાર્ટરના...

મૂળ ગુજરાતના ગાંધીનગરના અર્પણ દોશીએ યુકેમાં સૌથી નાની વયના ડોક્ટર તરીકે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જોકે, આ વાતની તેને જાણ પણ ન હતી. અર્પણે ૨૦૧૨માં યુનિવર્સિટી...

મુસ્લિમ લેખિકા દ્વારા લખાયેલાં ‘ધ મુસ્લિમાહ સેક્સ મેન્યુઅલ: હલાલ ગાઇડ ટુ માઇન્ડ બ્લોઇંગ સેક્સ’ પુસ્તકે વિવાદ સર્જ્યો છે. લેખિકાએ આ પુસ્તકને 'હલાલ સેક્સ' ગાઇડ...