Search Results

Search Gujarat Samachar

સ્ટેટફોર્ડ ઓવન અપોન ખાતે આવેલી વિખ્યાત સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરની કબરમાંથી તેની ખોપરી ગુમ હોવાની વાતને આખરે વૈજ્ઞાનિક સમર્થન સાંપડ્યું છે. શેક્સપિયરની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બ્રસેલ્સ પ્રવાસ દરમિયાન તેમની સલામતી માટે બેલ્જિયમનું સૈન્ય તૈનાત થશે. તાજેતરમાં જ બ્રસેલ્સમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હોવા છતાં...

બ્રિટિશ પ્રિન્સ હેરીએ ૨૩મી માર્ચે કાઠમંડુની સરકારી હોસ્પિટલે જઈને ૧૬ બાળકોની મુલાકાત લીધી હતી. તેમાંના ઘણાં બાળકો ગયા વર્ષે ત્રાટકેલા ભૂકંપને કારણે ઘવાયાં...

મહેશ્વરી સમાજમાં લગ્નના ચાર ફેરા હોળીની સાક્ષીએ ફરાય છે, ભલે લગ્નની વિધિ (હસ્ત-મેળાપ) નિયત કરાયેલી તારીખ અને તિથિએ થઈ ગઈ હોય કે થવાની હોય. તેથી જ હોળી આવે ત્યારે મહેશ્વરી સમાજમાં કેટલાય આંગણે લગ્નના ઢોલ ઢબૂકે છે. આ પ્રથા પ્રમાણે હોળીના દિવસે...

 ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)એ પીપીપી મોડેલ પર તૈયાર કરેલા રાણીપ બસ ટર્મિનલ પોર્ટના લોકાર્પણ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કોંગ્રેસને...

ગુજરાતમાં પાટીદાર સમાજના કન્વીનર અને રાજદ્રોહના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલ છૂટીને તરત સગાઈ કરશે. હાર્દિકની ભાવિ જીવનસાથીનું નામ કિંજલ...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોમવારે ચાર ગુજરાતીઓ સહિત ૫૬ લોકોને પદ્મ એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વ. ધીરુભાઈ...

સહારા ગ્રૂપને આંચકારૂપ આદેશ આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કંપનીની બિનવિવાદાસ્પદ સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સહારાના ગેરકાયદે બોન્ડ્સમાં...

ઉમિયાધામ-સિદસરથી ખોડલધામ-કાગવડ સુધીની પાટીદાર એકતાયાત્રાના ૨૭મી માર્ચે ૩૩ દિવસ બાદ પૂર્ણ થતાં સેંકડો પાટીદારોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો. આ...

અંડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવને બુલેટપ્રૂફ વેન-જેકેટની લોખંડી સુરક્ષા વચ્ચે ૨૯મી માર્ચે સુરત કોર્ટમાં ચાર્જફ્રેમ માટે રજૂ કરાયો હતો. ત્યારબાદ સુરતથી બરેલી...