
ગુજરાતી સમુદાયની બહોળી વસ્તી ધરાવતા લેસ્ટર સિટીમાં ૧૩ વર્ષના ટીનેજર પર દુષ્કર્મ આચરનારા અજય જેઠાને લેસ્ટર ક્રાઉન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ...

ગુજરાતી સમુદાયની બહોળી વસ્તી ધરાવતા લેસ્ટર સિટીમાં ૧૩ વર્ષના ટીનેજર પર દુષ્કર્મ આચરનારા અજય જેઠાને લેસ્ટર ક્રાઉન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ...
જિલ્લા અને નજીકના તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ૧૦મી એપ્રિલે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સાતથી આઠ સેકંડો માટે ધરા ધ્રૂજી હતી. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૩.૨ જેટલી નોંધાઈ હતી.
ભારતમાં ચીજવસ્તુઓના ભાવ ભલે રોજબરોજ ઊંચા ચઢી રહ્યા હોય, પણ માનવજિંદગીનું મૂલ્ય કોડીનું પણ રહ્યું ન હોય તેવું લાગે છે. સંભવતઃ આ જ કારણસર શાસકોમાં આમ આદમીના જીવન માટે રતિભાર પણ ચિંતા દેખાતી નથી. જો આમ હોત તો કેરળના પુત્તિંગલ (મહાકાળી) મંદિરમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી અરેબિયા પ્રવાસે દ્વિપક્ષીય સંબંધોમાં નવું સિમાચિહન અંકિત કર્યું છે એમ કહીએ તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. મોદીના આ પ્રવાસે સુરક્ષા અને આર્થિક મોરચે ભારત-સાઉદી અરેબિયા સહયોગ મજબૂત બનાવવાની સાથોસાથ રાજદ્વારી...

મુંબઇની નેશનલ સ્પોર્ટ્સ ક્લબમાં આઠમી એપ્રિલે રંગારંગ ઉદ્ઘાટન સમારંભ સાથે જ આઇપીએલ-સિઝન નાઇનનો આરંભ થઇ ગયો છે. ૫૫ દિવસ ચાલનારા આ ક્રિકેટના જંગમાં કુલ આઠ...
જજઃ છૂટાછેડા પછી તમારે અડધો પગાર પત્નીને આપવો પડશે.ચંપકઃ હાશ! હવે અડધો પગાર તો મને વાપરવા મળશે.•

ન્યૂ જર્સી શહેરની રટગર્સ યુનિવર્સિટીના ગુજરાતી સ્ટુડન્ટ શનિ પટેલનું અજ્ઞાત હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં મોત નીપજ્યું છે. શનિ પટેલ યુનિવર્સિટી કેમ્પસ નજીક...
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઇન્ડિયાઃ ટી૨૦ની આ રમતે ફટાકડાનું નસીબ કોઈને આપ્યું નહીં, પણ થોડા-ઘણા ઝઘડા જરૂર થયા! ક્રિકેટ કે પછી બીજી કોઈ રમતમાં હાર-જીતની ખેલદિલીને દેશપ્રેમની સાથે જોડવી જોઈએ અને બે-પાંચ ક્રિકેટ મેચથી બે દુશ્મન દેશોના એકબીજાનો વ્યવહાર...
અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતે વર્ષપ્રતિપદા ઉત્સવમાં વાતોનાં વડાં નહીં, આચરણ પર ભાર મૂક્યો

ઘરમાં ડોરબેલ રણકી. સ્તુતિએ બારણું ખોલ્યું. કુરિયર સર્વિસમાં આવેલી ટપાલ વાંચીને અને બોલી ઊઠી, ‘અરે વાહ, ડેડીને મનગમતું આમંત્રણ મળ્યું છે.’ એની બહેનપણી બોલી,...