- 09 Oct 2019

૬૦ વર્ષની સ્વરૂપ સંપટ ક્યારેક મહારાષ્ટ્રના કોઈ પછાત ગામના બાળકોને ભણાવે છે તો ક્યારેક મુંબઈની એલિટ સ્કૂલના બાળકોને લાઈફ સ્કિલ એજ્યુકેશન આપે છે. તેઓ પારંપરિક...
ઋતુ બદલાય એ મુજબ આપણે શિયાળામાં ગરમ અને ઉનાળામાં કોટન કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ. આ એક સ્વાભાવિક ટ્રેન્ડ છે. ફેશન અને ટ્રેન્ડ ફોલો કરતી વખતે આપણે આઉટફિટ પર તો પૂરતું ધ્યાન આપીએ જ છીએ, પરંતુ ઘણી વખત ફૂટવેર ઉપર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. એના...
સ્ત્રીનાં પ્રજનનકાળના વર્ષોમાં તેમનાં મગજ સેક્સ હોર્મોન્સ એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના ઊંચા પ્રમાણનો સામનો કરે છે અને તેમના શરીર મહત્તમ કામગીરી બજાવી શકે તે માટે ન્યૂરોન્સ આ હોર્મોન્સ પર જ આધાર રાખે છે. જોકે, જેમ પ્રજનકાળની સમાપ્તિ એટલે કે...

૬૦ વર્ષની સ્વરૂપ સંપટ ક્યારેક મહારાષ્ટ્રના કોઈ પછાત ગામના બાળકોને ભણાવે છે તો ક્યારેક મુંબઈની એલિટ સ્કૂલના બાળકોને લાઈફ સ્કિલ એજ્યુકેશન આપે છે. તેઓ પારંપરિક...

અમેરિકાના મિનેસોટામાં રહેતી ઓડ્રા બિયર નામની પચીસ વર્ષની યુવતી પોતાને બ્રિધેરિયન ગણાવે છે. તેનું કહેવું છે કે તે સતત ૯૭ દિવસ સુધી માત્ર હવા ખાઈને જીવી...

પ્રદૂષિત વાતાવરણ અને અનિયમિત લાઈફસ્ટાઈલના લીધે સામાન્ય રીતે ત્વચા પર ખૂબ ખરાબ અસર પડે છે. ચહેરા પર હંમેશા ગ્લો લાવવા આપણે મોંઘા કોસ્મેટિકસનો ઉપયોગ કરીએ...

નવરાત્રિ એટલે ઉલ્લાસ અને જોશભેર ગરબે ઘૂમવાના દિવસો. નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ તો તમને બેસ્ટ લુક આપે જ છે પરંતુ તમે કંઈક અલગ જ કરવા ઇચ્છતા હો તો ફ્યુઝન...

નવરાત્રિ નજીક છે ત્યારે સામાન્ય રીતે યુવતીઓ ગરબે ઘૂમતાં પહેરવાની પસંદ કરે છે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી. જોકે હવે ગરબામાં ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસિસ પણ પહેરાય છે...

સાામન્ય રીતે દરેકના ઘરમાં ભાત તો બનતા જ હોય. ભાત બનાવતા પહેલાં ચોખા ધોતા હોઈએ. એ ચોખા ધોયેલા પાણીનું તમે શું કરો છો? મોટાભાગે ફેંકી જ દેતા હશો, પરંતુ આ...

સામાન્ય રીતે દુપટ્ટો, ઓઢણી, છેડોથી આપણે જેને ઓળખીએ છીએ તે ઉપવસ્ત્રથી દરેક યુવતી અને સ્ત્રીઓ અજાણી નહીં હોય. જોકે આધુનિક યુગમાં ઘણા એવાં આઉટફિટ્સ છે કે...

દરેક યુવતી કે સ્ત્રીનું સપનું હોય છે તે તેના વાળ સુંદર અને સુંવાળા હોય. તણાવ તથા પ્રદૂષણભરી આ જિંદગીમાં રેશમી વાળ મેળવવા એ ખૂબ જ અઘરું છે. તેથી જ વાળની...

લદાખમાં વિશ્વનું પ્રથમ એસ્ટ્રો વિલેજ બનાવાયું છે. ત્યાં પાંચ હોમસ્ટે છે. તેમનું સંચાલન ૧૫ ગામની ૩૦ મહિલા કરે છે. લદાખ તેની ઊંચાઈ અને શુષ્ક આબોહવાના કારણે...

સુરતની બે બહેનો અનુજા અને અદિતિ વૈદ્યએ મે, ૨૦૧૯માં માઉન્ટ એવરેસ્ટ સર કરીને પર્વતારોહણ ક્ષેત્રે સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. હવે અનુજા વૈદ્યે...