તમારા ચહેરાને ચમકાવો ઘરગથ્થુ સામગ્રીથી

જોબ અને ઘરકામ એમ ડબલ ડ્યુટીની વ્યસ્તતાના કારણે ઘણી વખત મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ તરફ પૂરતું ધ્યાન આપી શકતી નથી. આના કારણે ઘણી વખત ચહેરો ઝંખવાઇ જતો હોય છે. જોકે કેટલાક ફેસપેક એવા છે જેનો તમે ઘરેબેઠાં અને નિયમિત ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં...

‘નાસા’ની ‘ઓલ ફિમેલ’ ક્રૂએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બહાર સ્પેસવોક કરી

સ્પેસસૂટના સાઈઝિંગ ઈશ્યુને કારણે પહેલી ‘ઓલ ફિમેલ’ સ્પેસવોક ગુમાવનારી અંતરિક્ષપ્રવાસી એન. મેક્કલેનને છ વર્ષ બાદ ગયા ગુરુવારે ફરી આ મહામૂલો અવસર મળ્યો હતો. મેક્કલેન અને નિકોલ એયર્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માંથી સાથે બહાર નીકળ્યા હતા અને...

ઓસ્ટ્રેલિયાનાં એક મહિલા સારિના રૂસોને એક વખત તો એક સપ્તાહમાં બે વાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. એક વખત લંચમાંથી આવવામાં પાંચ મિનિટ મોડું થયું...

સુરતી જાગૃતિ પાનવાલાએ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના પ્રથમ વુમન ઓફિસર તરીકે ચૂંટાઇને તાજેતરમાં ઇતિહાસ સર્જ્યો છે. ટેનેસીના નેશવિલે ખાતે...

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આ સમયમાં હેવિ ઘરેણાં પહેરેલાં હોય અને સાથે ભારે કપડાં પહોર્યાં હોય એટલે સ્વાભાવિક છે કે અકળામણ થાય. જ્યારે તમે ભારે વસ્ત્રો...

હાલમાં ઘણી માનીતી અને જાણીતી જ્વેલરી બ્રાન્ડે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે અને નેકલેસ, બ્રેસલેટ, બુટ્ટી, વીંટી, બ્રોચ અને પેન્ડેન્ટની અદલાબદલી કરીને મલ્ટીવેર...

વારાણસીની પુત્રી સોની ચોરસિયાએ સતત ૧૨૬ કલાક પાંચ મિનિટ સુધી કથક નૃત્ય કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નૃત્ય શરૂ કરીને સોનીએ કેરળની હેમલતા કમંડલુનો...

ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં જાહેર કરેલી ૫૦ સફળ બિઝનેસ વુમનની યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ અને દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની નીતા...

રેવા નામની મહિલા મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના ગંધાવલ ગામમાં રહે છે. પોતે નિરક્ષર છે, પરંતુ તેમણે છ વર્ષ પહેલાં શરૂ કરેલું કામ આજે રાજ્યના ૪૩૫ ગામમાં ફેલાયેલું...

રૂઢિચુસ્ત પાકિસ્તાનમાં ઓનર કિલિંગ અને તાલિબાની પ્રવૃત્તિઓ સામાન્ય બાબત ગણાય છે. આ સંજોગોમાં આવા ‘સમાજવિરોધી’ વિષય પર ફિલ્મ નિર્માણની તો કલ્પના પણ ન થઇ...

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આપઘાતનો પ્રયાસ કરવાનું પ્રમાણ લગભગ ત્રણ ગણું છે. અલબત્ત, ડિપ્રેશનની સમસ્યા લઈને સાઈકિયાટ્રિસ્ટ પાસે જતા કેસોમાં પણ સ્ત્રીઓનું પ્રમાણ...

સાડીની શોખીન બહેનોના વોર્ડરોબમાં એક પૈઠણી સાડી ન હોય એવું બની શકે જ નહીં. કેટલાય એવા પરિવારો છે જેમને ત્યાં પૈઠણી સાડી વિના લગ્નની ખરીદી અધૂરી રહી જાય....



to the free, weekly Gujarat Samachar email newsletter