હવે વૃદ્ધ વ્યક્તિ પણ માત્ર ૧૫ મિનિટમાં યુવાન વયની વ્યક્તિ જેવો દેખાવ મેળવી શકશે, પરંતુ આ માટે તેણે ૫૦ ઇન્જેક્શન લેવાની તૈયારી રાખવી પડશે. આ ટ્રીટમેન્ટને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા પણ માન્યતા મળી છે. આ ટ્રીટમેન્ટ માત્ર...
ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણી યુવતીઓ બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ત્વચામાં ખાસ ફરક જણાતો નથી. જો તમને સારું પરિણામ જોઇતું હોય તો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકાય છે. એ ત્વચાના દાગ-ધબ્બા અને ઝાંખપને દૂર કરીને તેને...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
હવે વૃદ્ધ વ્યક્તિ પણ માત્ર ૧૫ મિનિટમાં યુવાન વયની વ્યક્તિ જેવો દેખાવ મેળવી શકશે, પરંતુ આ માટે તેણે ૫૦ ઇન્જેક્શન લેવાની તૈયારી રાખવી પડશે. આ ટ્રીટમેન્ટને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા પણ માન્યતા મળી છે. આ ટ્રીટમેન્ટ માત્ર...
સમયના વહેવા સાથે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પણ બદલાયું છે. એક કરીઅર વુમન તરીકે સ્ત્રીને ઓફિસ, ઘર અને સંતાનો વચ્ચે જે બેલેન્સ જાળવવું પડે છે તેનું સ્ટ્રેસ...
તમે કેનેડિયન પોપ સિંગર જસ્ટીન બિબરના ગીતો સાંભળ્યા હશે. એક આગવી સ્ટાઇલ અને ધમાકેદાર રજૂઆત. કોઇ તમને અસ્સલ તેની સ્ટાઇલમાં ગાવાનું કહે તો?! ફાંફા પડી જાય...
ચેન્નઈઃ તામિલનાડુની ૨૫ વર્ષીય એલ બેનો જેફાઈન દેશની પહેલી પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ (ઇંડિયન ફોરેન સર્વિસ) અધિકારી બની છે. તેણે કહ્યું હતું કે તે દુનિયામાં ભારતનું...
દરેક માનુનીનું મનપસંદ ફેબ્રિક એટલે રો સિલ્ક. જૂનું અને જાણીતું આ ફેબ્રિક એવું છે કે જો તમે વસ્ત્રપરિધાનમાં તેનો યોગ્ય ઉપયોગ કરો તો તે તમારા વ્યક્તિત્વને...
નમણી નાગરવેલ જેવી કમનીય કાયા, પણ બોક્સર મેરી કોમ જેવું પોલાદી મનોબળ ધરાવતી પ્રિયંકા ચોપરા ખૂબ જ સહજ રીતે ફિટનેસનું ધ્યાન રાખે છે
સમર... ત્રણ અક્ષરનું નામ ધરાવતી વર્ષની આ એક જ મોસમ એવી છે જે ભાગ્યે જ કોઈને ગમતી હશે. અંગદઝાડતી ગરમી કોને ગમે? સ્ત્રીઓને તો વળી વધુ ચિંતા. જો થોડુંક પણ...
ટોકિયોઃ બિઝનેસ ચલાવવા માટે લોકો કેવા કેવા જાતભાતના અખતરા કરતા હોય છે તે જોવા અને જાણવા જેવું છે. જાપાનની એક હોટેલે ખાસ મહિલાઓ માટે એક ઓફર બહાર પાડી છે,...
કીવ (યુક્રેન)ઃ આ દુનિયામાં કેવા કેવા ગજબના કિસ્સાઓ બનતા હોય છે તેનું તાજું ઉદાહરણ વાંચો. ૧૩ સંતાનો ધરાવતી ૬૫ વર્ષની એક માતાએ ફરી વાર એક સાથે ચાર બાળકોને...
એક સમયે રાજા-રજવાડાંઓ અને માલેતુજારોના પરિવારો પૂરતો સીમિત હીરો હવે ઘર-ઘરમાં પહોંચી રહ્યો છે. ધનાઢયોની સાથે સાથે હવે ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોમાં પણ હીરાના...