દરેક પર્વ-પ્રસંગને નિખારશે સદાબહાર સાડી

કેટલીક ફેશન કાયમી હોય છે. તેને સિઝન કે ટ્રેન્ડ સાથે કોઈ લેવાદેવા નથી હોતી. ખાસ કરીને પરંપરાગત પોશાકની ફેશન ક્યારેય નથી જતી. અને આવા પરિધાનમાં સાડી મોખરાનું સ્થાન ભોગવે છે. કોઇ પણ પર્વ હોય કે પ્રસંગ સાડીનું સ્થાન સદાબહાર રહ્યું છે. તમે નોંધ લીધી...

હેર કેરઃ હેરને હેલ્ધી બનાવે પોષક તત્ત્વોથી ભરપૂર લીંબુ

લીંબુનો ફાળો જે રીતે આહારમાં અગત્યનો છે એ રીતે સૌંદર્ય જતનમાં પણ તેનું આગવું મહત્ત્વ છે, પછી વાત ત્વચાની હોય કે વાળની. હેર અને સ્કાલ્પના સ્વાસ્થ્યને જાળવવાનું કામ લીંબુ કરે છે. લીંબુ વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવાં અનેક તત્ત્વોથી...

સામાન્ય રીતે મોડેલિંગનું કરિયર ખૂબ જ ઓછા સમયનું માનવામાં આવે છે. ઉંમરના એક તબક્કા પછી તો મોડેલિંગને બાયબાય જ કહેવું પડે છે. જોકે કેટલીક મહિલાઓ એવી છે કે...

ભારત સરકારનું કેમ્પેઈન સ્ટાર્ટઅપ ઇન્ડિયા બનારસની એક્સેસરી ડિઝાઈનર મહિલાઓનું સપનું સાકાર કરવામાં મદદરૂપ બન્યું છે. કાશીના ગામની મહિલાઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને...

યુએસમાં મહિલાઓના સગર્ભા થવા બાબતે થયેલા એક સંશોધનમાં દાવો કરાયો છે કે તણાવભરી અને વ્યસ્ત જીવનશૈલી મહિલાઓની પ્રેગ્નન્સીને અસરકર્તા સાબિત થાય છે. વધુ પડતા...

ફળ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોવાથી દરેક ઘરમાં સામાન્ય રીતે તેનું ઓછાવત્તા અંશે સેવન થતું જ હોય છે. આ ફળો મહિલાઓને અને યુવતીઓને સુંદરતા બક્ષવા માટે...

મૂળ પંજાબી મનદીપ કૌરની આ વાત છે. ૧૯૮૬માં તેનાં લગ્ન થયાં અને એક વર્ષ બાદ છૂટાછેડા. બાળકો છૂટી ગયાં. ત્યાર પછી ચંદીગઢથી ઓસ્ટ્રેલિયા ગયાં. ત્યાં જે મળે તે...

વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વૈશ્વિક સ્તરે કરેલા પુરુષો અને મહિલાઓ વચ્ચેના ભેદભાવ અંગે એક સર્વેક્ષણ બાદ આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, કામના સ્થળે ભેદભાવને...

જાપાનીઝ પથ્થરને સોના, ચાંદી, તાંબા કે પંચધાતુમાં જડીને જ્વેલરી બનાવવાનો ખાસ ટ્રેન્ડ હાલમાં જોવા મળે છે. ખાસ કરીને વ્હાઈટ અને ઓફ વ્હાઈટ કલરના જાપાનીઝ પથ્થરોની...

સામાન્ય રીતે જ્યારે મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરે ત્યારે એવી ઘણી વસ્તુઓ હાથમાં આવે કે જે સીધી કચરાપેટીમાં પધરાવી દેવાની હોય. ઊડી ગયેલા બલ્બના ગોળાનો પણ એમાં...

કુલોત પેન્ટ્સ નામ તો સુના હોગા? રશિયન વોર વિશે જો માનુનીઓએ વાંચ્યું કે સાંભળ્યું હશે અથવા રશિયન વોરની ફિલ્મો જોઈ હશે તેમને ચોક્કસ કુલોત પેન્ટ્સનો અંદાજ...

મહિલા ટેનિસની નંબર-વન ખેલાડી સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હોવા છતાં તે બીજા નંબરે રહી હતી, પરંતુ સૌથી વધુ કમાણી કરનાર...



to the free, weekly Gujarat Samachar email newsletter